________________
- અર્થ –શબ્દ કરવાને સમર્થ એવા કિંઇક્રિયાદિ જ છે, રસ જવાને સમર્થ એવા સંજ્ઞી અને
સંગી જીવે છે. તેવા છે પાણીમાં છે, વળી જલચર જીવે છે અને આકાશગામી જેવો છે. તે છે બીજા જીવને દુ ખ આપે છે. (એથી) જગતમાં મહાભય છે, તે તુ જે. ખરેખર, પ્રાણીઓને ઘણું દુઃખ છે. બીજી તરફ) કામગોમાં લુબ્ધ બનેલા માનવે આ નિર્બલ ભંગુર શરીરથી [ કર્મબંધના ફળરૂપ ] વધબંધનને પામે છે પીડાયેલો તે અજ્ઞાન મનુષ્ય અનેક પ્રકારના દુ ખો ઉત્પન્ન કરે છે. આવા પ્રકારના ઘણા રોગે અનુભવીને પીડિત થઈને તેને દુર કરવા પરિતાપ કરે છે. તે તેમનો પ્રયત્ન સમર્થ નથી, તે તું જે. તારે માટે આવા હિંસક પ્રયત્નો હોય નહિ, હે મુનિ ! તું એ વસ્તુ જે. મહાભય રૂપ એમ જાણીને કઈ પણ જીવની હિંસા કરવી ન જોઈએ.
मुरम्-आयाण भी सुस्सुस ! भो धूयवायं पवेयइस्तामि इह खलु अत्तताए तेहिं तेहिं कुलेहिं
अभिसे एण अभिसंभ्रया, अमिसंजापा, अमिनिव्वुडा अभिसंवुड्ढा अभिसंवुध्धा अभिनिवखंता अणुपुव्वेण महामुणी ॥ सू २२५ ॥
, અર્થ-અહે, ૮ મે જાણી . અરે, તમે એકાગ્રપણે સાંભળો, હું તમને વિશુદ્ધિને સિદ્ધાંત સમજાવીશ.
ખરેખર આ વિશ્વમાં વિવિધ પ્રકારના કુળોમાં રજેશુક સંયોગથી ગભ ગ્રહણ કરીને, વૃદ્ધિ પામીને, સાગોપાગ પરિપૂર્ણ થયેલા, અને વિકાસ પામેલા, એવા છે સમ્યમ્ બોધ પામે છે, સંયમ ગ્રહણ કરે છે, અને અનુક્રમે મહામુનિઓ બને છે.
मरम्-तं परिक्कमतं परिदेवमाणा मा चयाहि इय ते वयंति छदोषणीया, अज्झोघवनता
अक्कंदकारी जणगा स्यंति; अतारिसे मुणी (ण य) ओहं तरएं जेणेगा जेण विपदा सरणं तत्थ नो समेइ कहं नु नाम से तत्थ रमइ ! एयं गणं सया समणुसिजाति f૪ વેfમ છે . ૨૬ |
અર્થ તે ગૃહવાસમાંથી નિકળી જનાર મુનિને વિલાપ કરતાં માતપિતા વગેરે સગા, તું અમને તજી
જા નહિ, એમ કહે છે તેના છંદ પ્રમાણે વર્તનારા, તેના પર પ્રીતિયુકત થયેલા, આકદ કરનારા માતપિતા રડે છે ( અને કહે છે ) કે મુનિ આ પ્રકારના હેય નહિ જેણે માતપિતાને તજી દીધા છે તે સંસાર તરી જતા નથી. વિરાગ્યવાન પુરુષ ત્યાં શરણ લેવાને માટે જતો નથી. અરે ! કેવી રીતે તે વૈરાગ્યવાન ત્યાં આનંદ પામી શકે ? આ જ્ઞાનને સરાએ પ્રબળ બનાવવું જોઈએ, એમ હું કહું છું.
ઇતિ પહેલે ઉદ્દેશક પૂરે