________________
અર્થ-વિષયોની કામનાઓ (ખરેખર દુખથી તજી શકાય તેવી છે, જીવન (કઈ રીતે) વધારી
શકાય એવું નથી ખરેખર આ કામને ઈછનાર પુરુષ હોય છે તે શેક કરે છે, જુણા કરે છે, અને લજજા તજે છે પિતાની જાતને પહાર કરે છે, અને પરિતાપ કરે છે.
मूलम्-आयय चकम्य लोगविपस्सी को गस्स अहोभागं जाणइ, उड्ढंभागं जाणइ, तिन्यि भागं
'जाण इ, गढिए लोए अणुपरियडमाणे संधि विदित्ता इह मच्चिाहिं पान वीरे पसंलिए जे ઇ ofess / ઝુ. ૨૬ /
અર્થ – વિશાળ દષ્ટિવાળો, લોકને વિશેષપણે જેનારે તે વીર પુરુષ) લોકના નીચેના ભાગને જાણે
છે, લેકના ઉપરના ભાગને જાણે છે અને તિષ્ઠા ભાગને જાણે છે, તે તૃણવંત અને ભ્રમર કરનાર લોકોને જાણે છે. અહીં જે મત્યે મનુષ્યમાંથી ચગ્ય અવસર જાણીને બાધેલાઓને છોડાવે છે તે વીરને (ભગવંતે) વખા છે.
मूलम-महा अंतो तहा वाहिं जहा बाहि तहा अंतो, अंनो अंतो पूतिदेहं तराणि पारति पुढोषि
રિશ્ચંત if u v w . સ્ત્ર ૨૭ ૫
અર્થ -(અહીં અશુચી ભાવનાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જે પ્રમાણે આદેહ અંદરના ભાગમાં
અપવિત્ર છે, તે જ પ્રમાણે બહારના ભાગમાં પણ તે અપવિત્ર છે જે પ્રમાણે બહારના ભાગમાં તે નિ:સાર છે, તે જ પ્રમાણે અંદરના ભાગમાં તે નિસાર છે પંડિત પુરુષ દેહમાં રહેલા દુર્ગધના દ્વારે જે જુદા જુદાં અશુચિ અવે છે, તેમને અંદરના ભાગથી અપવિત્ર સમજીને અધ્યાત્મને વિચાર કરે છે.
मूलम्-से मइमं परिन्नाय मा य हु लालं पच्चासी, मा तेसु तिरिच्छमप्पाणं आयाए ॥ ११८॥
અર્થ:-તે ભતિમાન-પુરુષ (શરીરની અને ભેગોની અપવિત્રતા, જાણીને ખરેખર લાળને પુનઃ પુનઃ
ચાટે નહિ; અને જ્ઞાનક્રિયામાં આત્માને વિમુખ બનાવે નહિ
मूलम्-कालकासे खलु अय पुरिखे, बहुमाई, कडेण मूढे पुणो तं करेइ, लोह वेरं बढेह अप्पणो ।
जमिणं परिकहिज्जइ इमस्त चेत्र पडिवुहणयाए अमराया महासट्ठी अट्टमेतं पेहाए, अपरिन्नाय कंद ति से तं जाणह जमहं वे मि ॥ सू १.९ ।।
અર્થ –ખરેખર આ વિષ પુરુષ મોઆ કયું, હું આ કરીશ, એવા સંક૯પવાળો હોય છે. તે બહુ
કપટ કરનારે હોય છે, કરેલા કાર્યો વડે માહિત થઈને ફરીને તેવા કાર્યો કરે છે, અને પિતાના લેભ અને વેર વધારે છે. તેથી આ પ્રમાણે કહેવામાં આવે છે, કે આ કામગોની વૃદ્ધિને માટે જ તે વિષયમાં મહાશ્રદ્ધાવંત પિતે દેવ હોય તેમ વર્તે છે. આ વર્તન દુખ ભરેલું છે એમ વિચારીને, હે શિષ્ય, તું જે કે વસ્તુને સ્વભાવ ન જાણુને તેઓ વિલાપ કરે છે, તેથી જ જે જ્ઞાન હું કહું છું તે સમજી લે.