________________
૨૪૭
અર્થ—આટલું કરવાથી મનુષ્યદેહે વ્રતને સ્પર્શ થાય છે, વ્રતનું પાલન થાય છે, તે તરી જવાય
છે, તેની કીતિ થાય છે, વત પર ટકાય છે અને આજ્ઞાન આરાધક પણ થવાય છે. પાંચમું મહાવ્રત ભગવનું જણાવ્યું.
मूलम्-इच्चेसिं महब्बतेसिं पणवीसाहि य भावणाहिं संपण्णे अणगारे अहासुयं अहाकप्पं अहामग्गं सम्म काण्ण फासित्ता पालित्ता तीरिता किट्टित्ता आणाए आराहियावी भवति
|| ૮૩ | અર્થ–આ પ્રમાણે આ મહાવ્રતોની પચીસ ભાવનાઓ સંપન્ન અણગાર, સુખપૂર્વક, વિધિપૂર્વક,
માર્ગાનુસારે મનુષ્યદેહે વ્રતને સ્પર્શીને, પાળીને, તરીને, શોભાવીને આજ્ઞાનું આરાધન થાય છે
ચાવીસમુ અધ્યયન પૂરું થયું.
અધ્યયન ૨૫ મું
मूलम्-अणिच्च मावास मुवे ति जंतुणो,
पलोय सुच्च मिदं अणुत्तरं । विऊसिरे विन्नु अगार बंधणं,
કર્મ આમારું ચા (૨) ૮e I
અર્થ–પ્રાણીઓ અનિત્ય એવા મકાનને (શરીરને) પામે છે (એ બાબત બુદ્ધિમાને) આ
લોકેત્તર પ્રવચન સાંભળીને નિહાળવી જોઈએ. જ્ઞાની પુરુષે ગૃહવાસનું બ ધન તજી દેવું જોઈએ અને (સપ્ત) ભયથી મુકત થઈ, આરંભ (હિસા) અને પરિગ્રહને તજી દેવાં જોઈએ
मूलम्-तहागयं भिक्खू मणंत संजयं,
___अणेलिसं विन्नु चरंत मेसणं । तुदंति वायाहिं अभिव णरा
દિ સંમિથું ડુંગર (૨) n ૮ અર્થ તે પ્રમાણે (અનિયતાના બોધથી) સ ચમમા આવેલ, અનંત એકે દિયાદિ નું જતન
કરતા અને નાનીપણે અદ્વિતીય એષણાના નિયમ પાળનાર મુનિને, જેમ સ ગ્રામ પર ચડેલ હાથીને બાણ વડે પીડા આપે તેમ લોકે મુનિને વચન વડે અને ઉપદ્રવથી પીડે છે.
मूलम्-तहप्पगारेहिं जणेहिं हीलिओ,
ससद्दफासा फरुसा उदीरिया । तितिक्खण णाणि अदुट्ठचेतसा
ટિવ વાતે જ જંપવા (૩) 1 ૮૬ |