________________
૨૪૫
मूलम्-ण सक्का ण सो सद्दा, सायविसय मागता, रागदासाउ जे तत्थ, त भिक्खू परिवज्जए।
सोयओ जीवो मणुषणामणुण्णाई सदाइ सुणेति, पढमा भावणा ॥ ८४३ ॥ અર્થ-કર્ણના વિષય તરીકે આવી પડેલા શબ્દોને ન સાભળવા શક્ય નથી પરંતુ ત્યા જે શગ
અને છેષ ઉપજે છે તેને મુનિ તજે. તેથી કાનથી સારા માઠા શબ્દ સાભળે ત્યાં (આસકત ન થાય) એ પ્રથમ ભાવના.
मूलम्-अहावरा दोच्चा भावणा -चक्खूओ जीवो मणुण्णामणुण्णाइ रुवाई पासड, मणुण्णामणु
पणेहिं रुवेहिं णो सम्जेज्जा णो रज्जेज्जा जाव णो विणिग्धाय मावजेज्जा, केवली वूयामणुण्णामण्णुणेहिं रुवेहिं सज्जमाणे रज्जमाणे जाव विणिग्धाय मावजमाणे संतिमेया
संतिविभगा जाव भ सेज्जा ॥ ८४४ ॥ અર્થ—હવે પછીની બીજી ભાવના ચક્ષુ દ્વારા જીવ સારામાઠા રૂપે જુએ છે. તે સારામાઠા રૂપમાં
આસકત થાય નહિ (અક્ષરશઃ તેનાથી ઘાયલ થાય નહિ) કેવળી કહેશે, જે નિગ્રંથ સારામાઠાં રૂપમા આસકત થાય. રાગ કરે, યાવતુ તેના વ્યસની થાય તે ઉપશમના ભંગથી થાવત્ ધર્મથી ચૂકી જાય (માટે. રૂપિમા આસકત થવું નહિ વગેરે એ બીજી ભાવના, સેવવા ગ્ય છે )
मूलम्-ण सक्का रुव भदर्छ, चक्खुविसय मागयं, रागदोसा उजे नत्थ, तं भिक्खू परिवजय,
चक्खुओ जीवा मणुण्णामणुण्णाई रुवाइपासति। दोच्चा भावणा ॥ ८४५ ॥ અર્થ_ચક્ષને વિષય બનેલ રૂપને ન જેવું એ શકય નથી પરંતુ તેમાં જે રાગદ્વેષ થાય છે તેને
મુનિ તજે છે આમ ચક્ષુદ્વારા જીવ રૂપાદિ જુવે છે વગેરે.. તે બીજી ભાવના છે
मलम-अहावरा तच्चा भावणा -धाणतो जीवो मणुप्णामणुण्णाइ गंधाई अग्धायइ, मणुण्णा
मणणेहि गंधेहि णो सज्जेजा, णो रज्जेज्जा, जाव णो विणिग्धाय मावज्जेजा, केवली वया-मणुणामणुण्णेहि गंधेहिं सज्जमाणे रज्जमाणे जाव विणिग्धाय मावज्जमाणे संतिमेदा संतिविभंगा जाव भंसेज्जा ॥ ८४६ ॥
અર્થ હવે આગળની ત્રીજી ભાવના નાક વડે જીવ સારીમાઠી ગ છે સૂવે છે તે સારીમાઠી
ગ ધમાં આસકત થવું નહિ, રાગ કરવો નહિ ચાવત્ તેના વ્યસની થવુ નહિ કેવળી કહેશે. સારીમાઠી ગંધ પર આસકત થનાર, રાગ કરનાર યાવત્ વ્યસની થનાર નિગ્રંથ ઉપશમને છેદે છે, ભાગે છે, યાવત્ ધર્મથી ચૂકે છે
मूलम्-णा सक्का ग धमग्घाउं, णासाविसय मागयं. रागदोसा उजे तत्थ, त भिक्ख परिवजण,
धाणओ जीवो मणुण्णामणुण्णाइ ग धाइ अग्घायति । तच्चा भावणा ।। ८४७ ॥
અર્થ –નાકમા વિષય થઈને આવેલ ગ ધને ન રુ ઘવી તે શકય નથી. પરંતુ ત્યાં જે રાગદ્વેષ
ઉત્પન્ન થાય છે તેને મુનિએ તજવા જોઈએ નાક વડે જીવ સારીમાઠી ગંધ સૂઘે છે. વગેરે ત્રીજી ભાવના