________________
२४४ जाव भ सेज्जा । णो णिग्गथे इत्थीपसुपंडगसंसताइ सयणासणाइ सेवित्त सिय त्ति
पचमा भावणा ।। ८३९ ॥ અર્થ–હવે આગળની પાચમી ભાવના કહે છે. નિર્ચ થ સ્ત્રી-પશુ-નપુંસકના સ સર્ગવાળાં આસન
અને પથારી સેવે નહિ. કેવળી કહેશે કે સ્ત્રી-પશુ-નવુ સકના સ સર્ગવાળા આસન અને પથારી સેવનાર નિ થ શાતિ તૂટવાથી, શાંતિના ભાગથી ઉપશમરૂપ કેવળીએ નિરૂપેલ ધર્મમાથી ભ્રષ્ટ થાય માટે નિર્ચ મુનિ સ્ત્રી-પશુ–નપુસકના સ સર્ગવાળા આસનપથારી સેવે નહિ એ થઈ પાચમી ભાવના
मूलम्-एत्तात्रयव महव्वए सम्म काण्ण जाव आराहिते यावि भवति । चउत्थ भ ते महव्यय
અર્થ–આટલુ કરવાથી તે મહાવ્રત સારી રીતે માનવદેહથી સ્પર્શાય છે અને યવત્ મનુષ્ય આજ્ઞાને
આરાધક થાય છે ભ તે, આમ ચેાથુ મહાવ્રત
मूलम्-अहावर पंचमं भ ते महन्वय।-सव्व परिग्गहं पच्चक्खामि, से अप्पं वा वहु वा अणू
वा थूल वा चित्तमतं व अचित्तमंतं वा णेव सय परिग्गहं गिण्हेज्जा, णेवण्णेण परिग्गहं गित्तहावेज्जा, अण्णपि परिग्गहं गिण्हतं ण समणुजाणेज्जा जाव वासिराभि तस्सियाओ पंच भावणाओ भवंति ॥ ८४१ ॥
અર્થ-હવે આગળનું પાચમુ મહાવ્રત કહે છે હે ભ તે, હું સર્વ પરિગ્રહના (મિલ્કત રાખવાના)
પચ્ચકખાણ કરુ છુ તે અલ્પ હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે રઘુલ હય, સચિત્ત હોય કે અચિત્ત હોય, હું જાતે પરિગ્રહ ગ્રહણ કરું નહિ બીજા દ્વારા પરિગ્રહ કરાવું નહિ અન્ય પરિગ્રહ લેનારને અનુમોટું પણ નહિ યાવત્ આત્માને છોડાવુ તે આ વ્રતની પાચ ભાવનાઓ છે
मूलम्-तथिमा पढा भावणा -सातत्तेण जीवे मणुण्णामणुण्णाइ सद्दाई सुणेइ, मणुण्णामणुण्णेहि
सहेहिं णो सज्जेज्जा, णो रज्जेज्जा, णो गिज्झेज्जा, णो मुझेज्जा, णो अज्झावज्जेज्जा, णो विणिग्धाय मावज्जेज्जा. केवली बुया-णिग्गंथे णं मणुण्णामणुण्णेहि सद्देहि सज्जमाण जाव विणिग्धाय मावज्जमाणे सतिमेया संतिविभंगा संति-केवलिपण्णत्ताओ धम्माओ મન્ના છે ૮૨ |
અર્થ-ત્યા આ પહેલી ભાવના છે કર્ણ પ્રવાહે જીવ મનોજ્ઞ કે અમનો અવાજ સાંભળે છે તે
મનોજ્ઞ કે અમનોજ્ઞ અવાજો પર રાગયુક્ત થવુ નહિ, ગૃદ્ધિ કરવી નહિ, મેહ કો નહિ, એકરૂપતા ધારવી નહિ અને એના વ્યસની થવું નહિ કેવળી કહેશે- સારામાઠા અવાજે આસકત થનારો યાવતું વ્યસની થનારો નિગ્રંથ, શાતિ તૂટતા, ભાગતા ઉપશમમય કેવળી દ્વારા નિરૂપાયેલ ધર્મમાથી ચૂકી જાય