________________
૨૧૮
અર્થ—હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી, વિવિધ પ્રકારના મોટા ઉત્સવના શબ્દ આ પ્રકારે જાણે જેમકે,
સ્ત્રીના ઉસ, પુરુષોના, વૃદ્ધોના, નાનાઓના, પ્રૌઢાના, વળી ઘરેણાં પહેરેલાના, ગાનારાના, વગાડનારના, નાચતા જનના, હસતા કે રમતા જનના, મેહ પમાડનારાના, પુષ્કળ અન્નપાણી, નાસ્તા-મુખવાસ ખાતાં, વહેચતા, એકઠાં કરતા (અથવા ફેંકતા), પ્રગટ કરતા, અથવા એ પ્રકારના વિવિધમાથી કઈ પણ મહોત્સવ પ્રત્યે તે કર્ણપ્રિયતા થશે એ અભિલાષાએ જવાનું વિચારે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा णो इहलोइपहिं सद्देहिं, णो परलोइएहिं सद्देहि, णो
सुतेहिं सददेहि, णो सज्जेज्जा, णो रज्जेज्जा, णो गिज्झेज्जा, णो मुझेज्जा, णो ગોવા | ૭૪૨ |
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુ આ લેકના શબ્દો (માનવાદિ માટે દાનાર્થે) પરલોકના શો (પારેવા
વટ માટે દાનાથે), અથવા સાભળેલા શો પર આસક્ત થાય નહિ, રાગ કરે નહિ, લાલચુ બને નહિ, મોહ પામે નહિ, તેમાં મસ્ત બને નહિ
मूलम्-एय खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय जाव जएज्जासि त्ति बेमि ॥ ७५० ॥
અર્થ—અ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચારવિચારની સામગ્રી છે, યાવત્ સદા
સાવધાન રહેવું, એમ હું કહું છું
વીસમું અધ્યયન પૂરું થયું
અધ્યયન ૨૧ મુ
मूलम्-से भिकावू वा (२) अहावेगयाइ रुवाइ पासइ, तंजहा, गंथिमागि वा, वेढमाणि वा,
पूरमाणि वा, सघाइमाणि वा, कट्ठकमाणि वा, पोत्थकम्माणि वा, चित्तकम्माणि वा, मणिकम्माणि वा, दतकम्माणि वा, मालकम्माणि वा, पत्तच्छे जकम्माणि वा, विविधाणि वा, वेढिमाइ, अण्णयराड तहप्पगाराइ विरुवरुवाइ चक्खुदंसण-पडियाए णो अभिसघारेज्जा गमणाप || ७५१ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી કેટલાક બનાવેલા સ્વરૂપ જુએ, જેમકે ગૂ થણીના, વીંટીને બનાવેલ
(પૂતળી વગેરે), પૂરણ કરીને બનાવેલ, જોડીજેડીને બનાવેલ, લાકડાનું કામ કરી બનાવેલ, પુસ્તકબ ધનાદિ, ચિત્રકર્મ, રત્ન જડવાનુ કમ, દાત બેસાડવાનું કામ (કે હાથીદાત પરની કતરણી), માળાની ગૂથણ, પાદડા છેદીને કરેલ કૃતિ અથવા પાદડા વીટીને કરેલ કૃતિ અથવા તેવા પ્રકારના વિવિધ રૂપમાથી કઈ આખે જોવાની અભિલાષાએ મુનિ ત્યા જવા વિચારે નહિ
मूलम्-एवं होयव्यं जहासहपडिया सव्वा वाइत्तवज्जा रुवपडियावि ॥ ७५२ ॥