________________
અર્થ-હવે તે ભિક્ષુ (૨) કેટલાક શબ્દો જ્યારે સાભળે જેમકે, કથાકથનના સ્થાનના, તોલમાપના
स्थानना, मोटर मारे नृत्य, गीत, पत्रि , तत्री, तस, तप, त्रुटितथी उत्पन्न વાજિંત્ર સ્થાનના નાદ, અથવા એ પ્રકારના અન્ય શબ્દ સાભળી, મુનિ સાંભળવાની અભિલાષાએ તે દિશામાં જવા વિશ્વાસે નહિ.
मूलम्-से भिक्ख वा भिक्खुणी या जाव सुणे ति, तंजहा,-कलहाणि वा, डिवाणि वा, उमराणि
या. दोरज्जाणि वा, विरुहरज्जाणि वा, अण्णयराइ वा तहप्पगाराई णो अभिसंधारेज्जा गमणा ॥ ७९ ॥
અર્થ-હવે તે ભિક કે ભિલુણી કેટલાક શબ્દ સાંભળે, જેમકે કલહના, ભયના અવાજ, ઉપદ્રવ
(બળવા) ના અવાજ, બે રાજ્યના અવાજ કે વિરુદ્ધ લડતાં રાજાના અવાજ, તેવા પ્રકારના અવાજોને સાંભળવાને મુનિ ત્યાં જવા વિચારે નહિ.
मूलम्-से भिक्खू वा भिक्खुणी चा जाच सहाई सुणेति, खुड़ियं दारियं परिभुयं मंडियाल किय
निवुममाणिय पेहाप, पगं पुरिसं वा वहाण णीणिज्जमाणं पेहाए अण्णयराई वा तहप्पगाराइ' णो अभिसंधारेज्जा गमणाण ॥ ७४६ ॥
અર્થ-વળી તે ભિક્ષુ કે ભિક્ષુણી કેટલાક અવાજ સાંભળે, જેમકે નાની બાલિકા, કન્યા, શોભાવેલી
શણગારી અશ્વ પર લઈ જવાતી જેઈને, કે કોઈ પુરુષને વધ માટે લઈ જવા જોઈને કે એવા પ્રકારના બીજા કોઈ શબ્દ સાંભળીને તે તે બાજુ જવા વિચારે નહિ.
मूलम्-से भिक्खू बा भिक्खुणी वा अण्णयरा विस्वरुवा महासवाइ पव जाणेज्जा, तंजहा.
वहुसगडाणि वा, बहुरहाणि वा, बहुमिलक्खूणि वा, वहु पच्चंताणि वा, अण्णयराइ वा तहप्पगाराई विरुवरुवाइ महालवाई कण्णसोयपडियाए णो अभिसंघारेज्जा गमणाण
॥७४७ ॥
અર્થ–તે ભિક્ષ (૨) આવા વિવિધ અનેરાં મહાન આશ્રવનાં સ્થાન આ પ્રમાણે જાણે ઘણું ગાડા
હોય તે સ્થાનો, જ્યાં ઘણું ર હોય તે સ્થાન, ઘણું લે છે હોય તે સ્થાન, જ્યા ઘણું સી બાવાસીઓ હોય છે કે તેવા પ્રકારનાં વિવિધમાંથી કોઈ પણ મહાન આશ્રવનાં સ્થાને મુનિ શબ્દ સુણવા માટે જવા વિચારે નહિ.
मूलम्-ले भिक्खू वा भिक्खुणी वा विरुवरुवाई महुस्सवाई एवं जाणेज्जा, तंजहा, इत्थीणि चा,
पुरिसाणि या, थेराणि वा, उहराणि वा, मज्झिमाणि वा, आभरण विभूसियाणि वा, गाय ताणि वा, वाय ताणि वा, णच्चताणि वा, हसंताणि वा, रमंताणि वा, मोहंताणि वा, विपुल असणपाणखाइमसाइम परिभुजंताणि वा, परिभाइताणि वा, विच्छड्यमाणाणि वा, विग्गोक्यमाणाणि वा, अण्ण राईचा तहप्पगाराइ विरुवरुवाइ महुस्सवाई कण्णसोय-पडिया णो अभिसंघारेजा गमणाए ॥ ७४८ ॥