________________
१८२
અર્થા–તે ભિક્ષુ કે ભિક્ષુણ જાણે કે ગૃહસ્થ ભિક્ષુને માટે બહુ શ્રમણ-બ્રાહ્મણો.. (
વપણાને આલાપક)
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से उजाइ पुण पादाइ जाणेज्जा विरुवम्बाई महणमुरलाई',
तजहा, अयपादाणि वा, तओपादाणि वा तवपादाणि वा, मीसग-हिरण-सुवण्ण-रीरिया हारपुड पायाणि वा, मणिकाय-कस-संख-सिंग-दंत-चेल-सेल-पायाणि वा, चम्मपायाणि वा, अण्णयराणि वा तहप्पगाराड विरुवरुवाई महद्वणमोल्लाइ पायाइ अफासुचाई जाव णा
पडिग्गाहेज्जा ॥ ६२७ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને એમ જણાય કે આ વિવિધ પ્રકારે બહુ દ્રવ્યના મૂલ્યવાળા પત્ર
छ, भ, सोढाना पात्रो, साधना पात्रो, ताना पात्रो, सीसाना पात्रो, ३पानु, मानानु કે શોભાવેલ પાત્ર, પિલાદનું પાત્ર વળી મણિ, કાય, કાસુ શ ખ, શિગડા. દાત, વેલાઓનું કે શિલાઓનુ પાત્ર, ચામડાનું પાત્ર કે બીજા તેવા પ્રકારના પાત્ર બહુદ્રવ્યનાં મૂલ્યવાળા
હોવાથી અશુદ્ધ જાણીને સુનિએ પાત્ર ગ્રહણ વેળાએ સ્વીકારવા ન જોઈએ. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जाइपुण पादाइ जाणेजना विरुजवा महणवंधणाणि
वा, अयव धणाणि वा, जाव चम्मव धणाणि वा, अन्नयराइ तहप्पगाराइ महद्वणबंधणाई अफारसुयाइ जाव णो पडिगाहेज्जा । इच्चेयाइ आयतणा उषाति कम्म ॥ २८ ॥
અર્થ-વળી તે ભિક્ષુ કે ભિક્ષણીને જણાય કે આ પાત્રોમાં બહુમૂલ્ય પદાર્થના બ ધન છે તે વિવિધ
આ પ્રકારે, જેમકે લોહ ધાતુના બંધનથી માડીને ચર્મબ ધનવાળા કે એવા કોઈ તે પ્રકારનામાંથી બહુમૂલ્ય બંધનવાળ પાત્ર અશુદ્ધ જાણ મુનિ ન સ્વીકારે આ કર્મોખ ધના સ્થાનનિવારી પાત્ર સ્વીકાર કરે
मूलम्-अह भिक्खू जाणेज्जा चरहिं पडिमाहिं पाद पसित्तए । तत्थ खल इमा पढमा पडिमा,
से भिक्खू वा भिक्खुणी वा उदिसिय उद्दिसिय पायं जाएजा, तंजहा, लाउयपाय वा, दारुपायं वा, मट्टियापाय वा, तहप्पगारं पाय लय वा ण जाएज्जा, जाव पांडगाईज्जा पढमा पडिमा ॥ ६२९ ।।
અર્થ–હવે તે ભિક્ષુ કે ભિક્ષુણીએ પાત્ર ગણતા ચાર પ્રતિમાઓ જાણવી ત્યા ખરેખર આ પહેલી
પ્રતિમા છે તે ભિક્ષુ કે ભિક્ષુણી મનમા સ કલ્પી સ કલ્પને અમુક પાત્રની યાચના કરે જેમકે તુ બડાનું પાત્ર યાવત્ લાકડાનું, માટીનું કે તે પ્રકારનું પાત્ર સ્વય માગી લે કે
સામે ઘણું આપે, શુદ્ધ મળે તો તે સ્વીકારે એ થઈ પહેલી પ્રતિમા. मूलम-अहावरा दोच्चा पडिमा -से भिक्खू वा भिक्खुणी वा पेहाए पेहाए पायं जाएज्जा,
तंजहा, गाहावई वा जाव कम्मकरी वा, से पुव्यासेव आलोएज्जा 'आउसो त्ति वा. दाहिसि मे एसो अप्णयर पादं, तंजहा, लाउयरादं वा" जाव तहप्पगारं पाय सयं वा णं जाण्ज्जा, परो वा ले देजा जाव पडिगाहेज्जा दोब्बा पडिमा ॥ ६३० ॥