________________
૧૮૫
અર્થ હવે જે તે વસ્ત્ર–ગવેણાએ ગયા હોય ત્યારે મુનિને સામો માણસ કહે, “હે આયુષ્માન
સાધુ, તમે એક માસ પછી, દશ દિવસે પછી, પાચરાત્રિ પછી, કાલે કે પરમદિ આવજે, તો તમને હે મહાશય, અમે બીજું કોઈ વસ્ત્ર આપીશું” તે પ્રકારનું વચન સાંભળી - અવધારી તેને પૂર્વેજ કહી દેવું, “હે આયુષ્માન, હે બહેન, આ પ્રકારનુ શરતનુ વચન સ્વકારવું મને કપે નહિ જો તમે મને આપવા ઇચ્છતા હે તે હાલ જ આપે” એમ બોલનાર તેને સામી વ્યકિત જે કહે કે “હે આયુષ્માન શ્રમણ, તું મારી પાછળ ચાલ તે તને અન્ય વસ્ત્ર આપીશું ” તેને તે પૂર્વે જ કહી દે, “હે આયુષ્માન, હે બહેન, આ પ્રકારની શરત સ્વીકારવી મને કલ્પે નહિ જે દેવાને તમે ઈચ્છતાં તો હાલ જ આપ.” તે એ પ્રમાણે કહેનારને સાચે નાયક કહે, હે ભાઈ, હે બહેન, આ વસ્ત્ર તું લઈ આવ, તે આપણે મુનિને આપીશુ વળી આપણે પોતાને કાજે પ્રાણ, ભૂત, જીવ, સવની હિસા કરી લક્ષ આપણે રાખી તૈયાર કરી લેશું આ વાત સાંભળીને અવધારીને તે પ્રકારનું
વસ્ત્ર અશુદ્ધ ગણ મુનિએ સ્વીકારવું નહિ मूलम्-सिया णं परो णेत्ता वएज्जा “आउसो ति चा, भइणि ति वा, आहारेयं वत्थ ,
निणाणेण वा जाव आधमित्ता वा पसिना वा समणस्ल णं दास्सामा.” एयप्पगारं णिग्धोनं मोच्चा णिसम्म से पुचामेव आलोण्ज्जा, "आउनो त्तिम, भइणि ति बा, मा पयं तुमं वत्थं सिणाणेण वा जाव पधसाहि वा। अभिकंखसि से दातु एमेचं दलयाहि ।" से सेवं वनस्स परो सिणाणेण वा जाव पधंसिता ढलएज्जा, तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ५९८ ।।
અર્થહવે જે સામાવાળ નાયક કહે, “હે આયુષ્માન, હે બહેન, એ વસ્ત્ર લઈ આવ' તે સ્નાનમાં,
ઘર્ષણ, મર્દનમાં વાપરીને આપણે તે શ્રમણને આપીશું એ પ્રકારની બાબત સાંભળીને, અવધારીને તેને પૂર્વે જ કહી દેવું જોઈએ, નહિ આયુષ્માન, કે હે બહેન, તમે આ વસ્ત્રને સ્નાન, ઘર્ષણ, મર્દનમાં ઉપયોગમાં લેવા ઈચ્છે છે જે મને દેવા ઈચ્છતા હે તે એમ જ આપો” તે એમ બોલે તે સમયે સામાવાળો જે સ્નાનમાં લુછીને આપે છે તે પ્રકારનું વસ્ત્ર અશુદ્ધ માનીને સ્વીકારવું નહિ
मूलम्-से णं परो णेत्ता बडेजा 'आउसो त्ति वा भडणि त्ति बा, आहर एतं वत्थं, सीओढग
वियडेण या उलिणोदगवियडेण वा उच्छोलेज्ञा वा पघोवेत्ता वा समणस्स दामामो" ण्यएगारं णिग्धोसं सोचा णिसम्मले पुवामेव आलोण्ज्जा आउसो त्तिा मणि ति वा "मा पयं तुम बत्थं सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छो लेहि वा पधोवेहि वा । अभिकंखसि-सेसं तहेब, जाव णो पडिगाहेज्जा ॥ ५९९ ॥
અર્થ–હવે જે સામે નાયક કહે, “હે આયુમાન, હે બહેન, એ વસ્ત્ર ઠ ડા પાણીથી કે સાફ
ગરમ પાણીમાં ઝબોળીને, ધેઈને શ્રમણને આપીશું” એ પ્રકારની બાબત સાભળીને અવધારીને તેને પહેલેથી જ કહેવું જોઈએ, “હે આયુષ્માન, હે બહેન, તમે આ વસ્ત્રને શુદ્ધ ઠંડા પાણીથી કે શુદ્ધ ઊના પાણીથી ધોશો નહિ જે દેવા માગો તો એમ જ આપો. છતા જે ધૂએ તે ત્યા સુધી કે સ્વીકારવું ન જોઈએ