________________
१८४ મળવું જોઈએ અહીં જોવાની છૂટ છે.) વસ્ત્ર યાચે. તે આ પ્રમાણે કે ગૃહસ્થથી માંડી દાસીપર્ય તને તે પૂર્વે જ કહે, હે આયુષ્માન, હે બહેન, મને આમાંથી કોઈ પ્રકારનું વસ્ત્ર આપશે ? તે પ્રકારનું વસ્ત્ર તે જાતે ચા કે સામી વ્યક્તિ તેને આપે, નિર્દોષ અને
સ્વીકાર્યને લાભ થાય તે તેણે સ્વીકારવું આ બીજી પ્રતિમા मूलम्-अहावरा तच्चा पडिमा,-से भिक्खू वा भिक्खुणी वा से जं पुणं वत्थं जाणेज्जा,
तंज्जहा, अंतारेज्जगं वा, उत्तरिज्जगं वा तहप्पगारं वत्थ सयौं वा णं जाएज्जा, जाव
पडिग्गाहेज्जा । तच्चा पडिमा ॥ ५९४ ॥ અર્થ-હવે અનેરી ત્રીજી પ્રતિમા તે ભિક્ષ-ભિક્ષણ જાણે કે આ વસ્ત્ર આતરવસ્ત્ર કે ઉત્તરીયવસ્ત્ર
ભોગવાયેલુ, વાપરેલું છે અથવા શય્યાતરનું વાપરેલ છે, તેવું વસ્ત્ર જ તે યાચીને કે સામેથી આપેલું સ્વીકારે આ ત્રીજી પ્રતિમા
मूलम्-अहावरा चउत्था पडिमा :-से भिक्खू वा भिक्खुणी वा उझियधम्मिय वत्थं जाण्ज्जा।
जचण्णे वहवे समण-माहण-अतिहि-किवण-वणीमगा णावक खति, तहप्पगारं उज्झिय- " धम्मिय वत्थ सय वा ण जाएजा परो वा से देज्जा फासुय जाव पडिगाहेज्जा।
चउत्था पडिमा ॥ ५९५ ॥ અર્થ–હવે અનેરી ચેથી પ્રતિમા તે ભિક્ષુ કે ભિક્ષણ જાણે કે તજી દેવા અર્થેનું વસ્ત્ર છે, જે
વસ્ત્રને બીજા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દુખિયા. યાચક ઈચ્છતા નથી, તે પ્રકારનું તજવા માટે વસ્ત્ર સ્વય વાચી લે કે સામો આપે, નિર્દોષ હોય તો સ્વીકારે આ થઈ ચેથી પ્રતિમા
मूलम्-इच्चेयाणं चउळ्हं पडिमाण जहा पिंडेसणाए ॥ ५९६ ॥ અર્થ–આમ આ ચાર પ્રતિમાનો વિશેષ અધિકાર પિડખેણા પ્રમાણે.
मूलम्-सिया ण तीए प्रसणाए समाणं परो वटेजा "भाउसतो समणा, एजाहिं तुम मालेण
वा, दसराण्ण वा, पंचराण्ण वा, सुए वा सुयतरे वा, तो ते वयं आउसो अण्णयरं वत्थं दासामो,” तहप्पगारं णिग्धोसं सोच्चा णिसम्म से पुवामेव आलोपज्जा “आउसो त्ति वा, भइणि त्ति वा णो खलु मे कप्पति, एयप्पगारे सगारे वयणे पडिसुणेत्तय अभिक खसि मे दाउं, इयाणिमेव दलयाहि," से सेवं वदंत परो वदेज्जा “आउसंतो समणा अणुगच्छाहि तो ते वयं अण्णयरं वत्थं दासामो," से पुवामेव आलोएज्जा, "उसो त्ति वा भइणि त्ति वा, णो खलु मे कप्पइ ण्यप्पगारे संगारे पडिसुणेत्तए । अभिक गसि मे दातु , इयाणिमेव दलयादि।" से सेव वदंतं परो णेत्ता वदेज्जा आउसो त्ति वा भइणि ति वा, आहरेयं वत्थं, समणम्स दास्सामो, अवियाइ वयं पच्छावि अप्पणो सअठाण पाणाई भूयाइ जीवाई सत्ताइ समारम्भ समुद्दिस्स जाव वेएस्सामो." ण्यप्पगार णिग्धोसं मोच्चा णिसम्म नहप्पगार वथ अफासुयं जाच णो पडिगाहेज्जा
॥ ५९७ ॥