________________
૧૭૯ मूलम्-से भिक्खू वा भिक्षुणी वा विरुवरुवाओ गाओ पेहाए एवं वटेज्जा, तजहा :-जुवं गये
ति वा, घेणू ति वा, रसवती ति बा; हस्से ति वा महल्लए ति वा, महव्वए ति वा, संवाहणे ति वा । एयप्पगारं भासं असावज्जं जाच अभिक ख भासेज्जा ॥ ५७२ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જુદાજુદા પ્રકારનાં ગાય-બળદ જોઈને આમ બોલે, જેમકે આ યુવાન
બળદ છે, આ ગાય છે તે ગેસવાળી છે, આ નાનુ છે, આ વાછરડું મોટું છે, આ બહુ ખર્ચવાળું છે, આ વાહનમાં બંધાતું છે. એ પ્રકારની અસાવદ્ય ભાષા મુનિએ બોલવી
मूलम्-से मिक्खू वा भिक्खुणी चा तहेव गंतु मुज्जाणाई पव्वयाइ वणाणि वा रुक्खा महला
पेहाए णो एवं वदेज्जा, तजहा:-पासायजोग्गा ति वा, तोरणजोग्गा तिवा, गिहजोग्गा न वा, फलिहजोगा ति वा, अग्गल-णावा उदगदोणि पीठ-चंगवेर-णंगल कुलिय जंतलठि-णालि गंडी आसण-सयण जाण उवस्सय जोग्गा ति वा। एयप्पगारं भासं सावज्जं जाव णो भालेज्जा ॥ ५७३ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ ઉદ્યાનેમ કે પર્વત પર જઈને કે વનમાં જઈને કે મેટાં વૃક્ષો
જોઈને એમ બેલે નહિ, જેમકે આ મહેલ બનાવવા ગ્ય છે, આ (પર્વતે કે વૃક્ષો) તરણ (કમાન) બનાવવાને લાયક, આ ઘર બનાવવા લાયક છે, આ આગળિયો બનાવવા લાયક છે, કે આગળિયાની પટ્ટી, પાણીનું વાસણ, બાજોઠ, કાષ્ઠનું પાત્ર, લ ગર (કે હળ), નાની નળી, યત્રની લાકડી, માટી નાલિકા, સનીનું સાધન, આસન, પથારી કે મકાનમાં ગ્યા છે, એમ સાવદ્ય ભાષા બોલે નહિ
मूलम्-से भिक्खु वा भिस्खुणी वा तहेव गंतु मुज्जाणाइ पचयाणि वणाणिय, रुक्खा महल्ला
पेहाप एवं चढेजा, तंजहा, जातिमता ति वा, दीहवट्टा ति वा, महालया ति वा, पयायसाला नि बा, विडिमसाला ति वा, पासादिया ति वा, जाव पडिरुवा ति वा, ण्यप्पगारं भासं असावज्ज जाव अभिक ख भासेज्जा ॥ ५७४ ।।।
અથ–તે ભિક્ષુ કે ભિક્ષુણી પર્વતે કે ઉદ્યાન પર જઈને, અથવા વનમાં જઈને, મોટા વૃક્ષોને
જોઈને એમ બેલે, જેમકે આ વૃક્ષે ઉત્તમ પ્રકારનાં છે, તે મોટા અને ગોળ છે, તે વિશાળ છે, તે વિકસેલી શાખાવાળાં છે, તે કાચી શાખાવાળાં છે, તે મનહર છે યાવત્ અજોડ છે, એવા પ્રકારની અસાવદ્ય ભાષા મુનિ વિચારપૂર્વક બેલે.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूता वणफला पेहाण तहावि ते णो ण्वं वदेज्जा,
तंजहा :-पक्का ति वा, पायखजा ति वा, बेलोचिया ति वा, टाला ति वा, पेहियाति चा। एयप्पगारं भासं सावज्ज जाव णो भासेजना ।। ५७५ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે બહુ એકઠા થયેલ વનફળો જુએ ત્યારે એમ બોલે નહિ, જેમકે
આ ફળ પાકેલા છે પકવીને ખાવા યોગ્ય છે, તેની પકવવાની વેળા આવી છે, તેના ઠળિયા થયા નથી, તે બે ફાડિયાં કરવા લાયક છે, એવી અસાવદ્ય ભાષા યાવત્ બલવી નહિ