________________
૧૭૮
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडियं पेहाए एवं वदेजा, तंजहा, आरंभकडे ति वा, सावज्जकडे तिवा, पयत्तकडे ति वा, भद्द भद्दपति वा, ऊस ऊसढे ति वा, रसियं रसिए ति वा, मणुण्णं मणुण्णे ति वा । एयप्पगारं મારું મૈસાવપ્નું નાવ માસેન્ના ! ૬૮ ॥
અ -તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે તૈયાર કરેલુ ભેાજન, પાણી, ઉપહાર કે મુખવાસ તૈયાર કરેલુ જોઈને આ પ્રમાણે કહેશે, જેમકે આ હિંસાથી તૈયાર કરેલ છે, આ સાવદ્યકથી તૈયાર થયુ છે, આ પ્રયત્નપૂર્વક તૈયાર કર્યુ છે રૂડુ હાય તે રૂડું, ઉત્તમ પ્રકારનુ હાય તેા ઉત્તમ, રસમય હાય તેા રસમય, અને મનોહર હેાય તે મનેાહર, એમ અસાવદ્ય યાવત્ મેલે
मूलम् - से भिक्वू वा भिक्खुणी वा मणुस्सं वा गोणं वा, महिसं वा मिगं वा, पसु वा, पक्खिं वा, सिघिसिध वा, जलथर वा, से तं परिवृढकार्य - पेहायं णो एवं वदेज्जा, मुल्ले 'तवा, पमेतिले ति वा, वट्टे ति वा वज्झे तिवा, पाइमे ति वा । एयपगारं भासं सावज्जं जाव णो भासेज्जा ॥ ५६९ ॥
અ --તે ભિક્ષુ કે ભિક્ષુણીએ, મનુષ્યને, બળદને, પાડાને, હરણને કે પશુને કે પ ખીને કે ૫ મીના પીછાને, અથવા સ્થલચરને, તેને ખૂબ વિશાળકાયાવાળુ જોઈને એમ ન કહેવુ જોઈ એ કે આ સ્થૂલ છે, આ ચરબીવાળુ છે, આ ગાળ છે, આ હણવા ચેાગ્ય છે, આ રાધવા ચેાગ્ય છે એ પ્રકારની ભાષા જે સાવદ્ય તે મુનિ ખેલે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा मणुस्सं जाव जलयरं वा से त परिवृढकार्य पेहाए एवं वदेज्जा :- परिवृढकाए ति वा, उवचितका ति वा, उवचितमंससोणिए ति वा, घिरसंघयणेति वा, बहुपडिपुण्णइंदिए ति वा, एयप्पगारं भासं आसावज्जं जाव માસેન્ના || ૭૭૦ ||
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણીએ મનુષ્યને યાવત્ સ્થળચરને, તેને ખૂબ વિશાળકાયાવાળુ જોઈ ને એમ કહેવુ, આ વિશાળકાયાવાળુ છે, આ વધેલી કાયાવાળુ છે, આના માસરક્તવિકાસ પામ્યાં છે, તેનુ ખધારણુ મજબૂત છે, તેની ઈંદ્રિયા ખામી વગરની છે' આ પ્રકારની અસાવધ ભાષા તેણે ખેાલવી
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा विरुवरुवाओ गाओ पेहाए णो एवं वदेज्जा, तंजहा, गाओ दोज्याति वा, दमा इ वा गोहरा, वाहिमा ति वा रहजोग्गा ति वा । पयप्पगार भालं નાવલ્લું નાવ નો માસેન્ના ॥ ૬૭૨ n
અ-તે ભિન્ન કે ભિક્ષુણીએ જુદાજુદા પ્રકારના ગાયબળદ જોઈ ને એમ ન ખેલવુ, જેમકે, આ ગાયા દાઢવા જેવી છે, આ બળદો પલેાટવા જેવા છે, વહન કરવા ચેાગ્ય કે રથે જોડવા ચેાગ્ય છે. એવા પ્રકારની સાવધ ભાષા બેાલવી નહિ