________________
૧૭૪
चत्तारि भासज्जा भासिसु वा भाति वा भासिस्संति वा, पण्णर्विस वा पण्णवति वा पणविस ति वा । सच्चाइ च णं पयाणि अर्चिताणि वण्णमं ताणि गंधमं ताणि रसवनाणि फासम ताणि चओवचइयाइ विपरिणामधम्मार भवतीति समक्खायाई ॥ ५५२ ॥
અ -(સુધમ સ્વામી ભગવત કહે છે) હું એમ કહું છું કે પૃથ્વના, હાલના, ભવિષ્યના તીથ કા હશે, તે બધા આ જ ચાર ભાષા પ્રકારે જણાવે છે, તેમણે જણાવ્યા છે કે જણાવશે. નિરૂપ્યા છે, નિરૂપે છે અને નિરૂપશે આ સર્વ ભાષાવાના પુદ્ગલેા અચિત છે, તે વણુ વાળા છે, ગ ધવાળાં છે, રસવાળાં છે, સ્પવાળા છે અને ચય-ઉપચય અને વિનાશના સ્વભાવવાળા છે (અર્થાત્ ભૂત દ્રવ્ય છે), એમ સજ્ઞાએ જણાવ્યુ છે.
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा पुचं भासा अभासा, भासमाणा भासाभासा भापासमयवितिक्कंता भासिया भासा अभासा ॥ ५५३ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણીએ (મેાલવા) પૂર્ણાંની ભાષાને અભાષા જાણવી, ખેાલતી ભાષાને ભાષા જાણવી અને ખેલવાના સમય પસાર થઈ ગયેા તે ખેલાતી ભાષાને અભાષા જાણે.
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा जाय भासा सच्चा, जायभासा मोसा, जाय भासा सच्चामोसा, जाय भासा असच्चामोसा, तहप्पगारं भासं सावज्जं सकिरियां कक्क स कडुय णिदुरं फरुसं अव्हयकरिं छेदकरिं परितावणकरि उवद्दवकरिं भूतोवधाइयां, अभिकख णो भासं भासेज्जा ।। ५५४ ॥
અ-વળી તે ભિક્ષુ કે ભિક્ષુણી જે આ સાચી ભાષા છે, જે આ ખેાટી ભાષા છે, જે આ સત્યાસત્ય ભાષા છે કે જે અસત્યામૃષા ભાષા છે તે જાણી લે તેવા પ્રકારની કે જે ભાષા सावद्य, सहिय, ईश, उडवी, निष्ठुर, उठोर, आश्रव १२नार, छे! ४२नार, सताय કરનાર, ઉપદ્રવકારી કે જીવને પીડા કરનારી, એવી ભાષા ઇચ્છાપૂર્વક ખેલવી ન જોઈએ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणिज्जा, जाय भासा सच्चा सुहुमा जाय भासा असच्चामोसा तहप्पगारं भासं असावज्जं अकिरिय जाव असूओवधाइयं अभिकंख भासं भासेज्जा ॥ ५५५ ॥
અ -તે ભિક્ષુ કે ભિક્ષુણી તે જે ભાષાને, સાચી અને સૂક્ષ્મ જાણે કે જે ભાષાને અસત્ય-અમૃષા જાણે તે પ્રકારની અસાવદ્ય, અક્રિય યાવત્ પ્રાણીને ઇજા ન કરનારી ભાષા વિચારીને તેણે
ખાલવી જોઇએ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे, आमंतिते वा अपडिसुणमाणे णो एवं वदेज्जा - होले- ति वा, साणे ति वा, तेणे ति वा, चारिए ति वा, माई ति वा, मुसावाटी ति वा, या तुम इतियाइ ते जणगा । एतप्पगारं भासं णो भासेज्जा ॥ ५५६ ॥
सावज्जं जाव अभिकख