________________
૧૬૯
ह? कष्टि वा गच्छिहिह ?" जे तत्थ आयरिए उवज्झाए वा से भासेज्ज वा वियागरेज्ज वा । आयरियोवज्यायस्स भासमाणस्स वा विया गरेमाणस्स वा णो अंतराभासं करेज्जा । त संजयामेव अहारातिणियाए दृइज्जेज्जा ॥ ५३५ ॥
અ-તે ભિક્ષુ કે ભિલ્લુણી આચાય કે ઉપાધ્યાયની સાથે એક ગામથી ખીજે ગામ જતાં હાય ત્યારે રસ્તામા તેની પાસે સામે આવતા મુસાફર આવે; તે મુસાફર તેને એમ કહે, હે આયુષ્માન શ્રમણુ. તમે કેણુ છે ? અથવા કયાંથી આવે છે ? અથવા કયાં જશે ?' જે ત્યાં આચાર્ય કે ઉપાધ્યાય હાય તે (આના જવાબ) ખેાલે કે સમજાવે આચાય —ઉપાધ્યાય ખેલતા કે સમાવતા હાય ત્યારે તેણે વચ્ચે ખેલવુ નહિ ત્યાથી તેણે રત્નાધિકના ક્રમને જાળવીને એક ગામથી બીજે ગામ ચાલવુ જોઇએ.
- मूलम्-से भिक्खू वा भिक्खुणी वा अहारातिणियं गामाणुगामं दूइज्जनाणे णो अहारातिणियस्स हत्थे हत्थे जाव अणासायमाणे तभ संजयामेव अहारातिणियं गमााणुगामं दूइज्जेज्जा ॥ ५३६ ॥
અર્ધ-તે ભિન્નુ કે ભિક્ષણી રાત્મિક (ગુણપર્યાયે અધિક) ના ક્રમે એક ગામથી ખીજે ગામ જતાં ાય ત્યારે અત્મિકના હાથની સાથે હાથ પછાડે નહિ. ત્યાથી જતનાથી રાત્વિકના ક્રમે એક ગામથી બીજે ગામ જાય
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा अहारातिणियं दूइज्जमाणे अंतरा से पाडिपहिया वागच्छेज्जा । तेणं पाडिपहिया एवं वदेज्जा :- "आउसंतो समणा, के तुम्मे ? कओ वा एह ? कहिं वा गच्छीहीह जे तत्थ सव्वरातिणिप से भासेज्ज वा वागरेज्ज वा । अहारातिणियस्स भासमाणम्स वियागरमाणस्स वा णो अंतराभासं भासेज्जा । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ५३७ ॥
અર્થા–તે ભિક્ષુ કે ભિક્ષુણી ત્યારે રાત્મિકના ક્રમાનુસાર એક ગામથી ખીજે ગામ જતા હાય ત્યારે સામે દિશામા જતા મુસાફર તેની પાસે આવે અને તેએ તેને એમ કહે, હું આયુષ્માન શ્રમણ, તમે કેણુ છે!? અથવા કયાથી આવે છે ? અથવા કયા જવાના છે ?’ ત્યાર જે તેમા સૌના (વડા) રાત્મિક હોય તે જવાબ કહે અથવા સમજાવે. હવે રાત્વિક જ્યારે ખેલતા હેાય કે સમજાવતા હોય ત્યારે ભિન્નુ વચ્ચે મેલે નહિ ત્યાંથી જતનાપૂ ક તે એક ગામથી બીજે ગામ જાય.
૫૩૭
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा । ते पाडिपहिया एवं वदेज्जा :- "आउसंतो समणा, अवियाई पत्तो पडिपहे पासह, तंजल, मणुत्सं वा गोणं वा महिसं वा पसु वा पक्खिं वा सिरीसिव वा सींह वा जलचर वा आइक्खह दंसेह. " तं णो आइक्खेज्जा, णो दंसेज्जा, णो तेसि तं परिणं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा, जाणं वा णो जाणंति वपज्जा । तओ संजयामेव गामाणुगामं दृइज्जेज्जा ॥ ५३८ ॥