________________
मूलम्-से भिक्खू वा भिक्खूणी वा उदगंसि पषमाणे णो हत्थेण हत्थं पाएण पायं कारण काय
आसाण्ज्जा, से अणासादए अणासायमाणे तओ संजयामेव उदगंसि पवज्जेज्जा ॥ ५१६॥
અર્થ–તે ભિક્ષ કે ભિક્ષુણીએ પાણીમાં પડતા હાથથી હાથને કે પગથી પગને કે શરીરથી અન્ય
શરીરને અફળાવવુ નહિ તે ન અથડાયા વિના જતનાથી પાણીમાં પડે
मूलम्-से भिक्ख वा भिक्षुणी वा उदगंसि पवमाणे णो उम्मगणिम्मग्गियं करेज्जा, मा मेयं
सुदग करणेसुवा अच्छीसु वा णक्कंसि वा पुहसि वा परियावज्जेज्जा, तओ संजयामेव
सुदगसि पवज्जेज्जा ॥ ५१७ ॥ અર્થ–તે ભિક્ષુ કે શિક્ષણ પાણીમાં પડતાં ઊચે આવવું અને નીચે સરવું ન કરે. આ પાણી
મારી આખમા, મારા નાકમાં કે મુખમાં ભરાઈ ન જાય એ વિચારે તેણે ઊ ચાનીચા થવું નહિ તેણે સ ચમથી જ પાણીમાં તરવુ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे दोवलियं पाउणेज्जा, खिप्पामेव उवधि
विगिचेज्ज वा विसाहेज्ज वा, णो चेव णं सातिज्जेज्जा अह पुण एवं जाणेज्जा, पारए सिया उदगाओ तिरं पाझुणित्तप, तओ संजयामेव सुदअल्लेण वा ससिणिण वा कारण
તીરે વિના ૬૮ / અથ–તે ભિક્ષુ કે ભિક્ષુણી પાણીમાં તરતા તરતા થાક (દુર્બળતા ) અનુભવે તે તરત તેણે
પાત્રાદિ તજી દેવા અથવા તેમાં કઈ ભાગ છોડી દેવો. હવે તેના પર આસકત રહેવુ નહિ. પર તુ જે એમ જણાય કે પાણીમાંથી તીરે પહોચવા તે સમર્થ છે, તો જતનાથી, જલજીની અથવા ચીકણી કાયા સહિત (સૂકાય ત્યા સુધી) જલને કાઠે તેણે રહેવું
मूलम्-ले भिकाबू वा भिक्खुणी वा उदल्लं वा ससिणिद्व वा काय णो आमज्जेज्ज वा
पमज्जेज्ज वा संलिहेज्ज वा णिल्लेहेज्ज वा उबलेज्ज वा अवहेज्ज वा आयावेज्ज वा पयावेज्ज वा। अह पुण एवं जाणेज्जा, विगतोद मे का वोच्छिण्णसिणेहे, तहप्पगारं काय आमज्जेज वा जाव पयावेज्ज वा, तओ सजयामेगामाणुगामं दृइज्जेज्जा ॥९१९॥
અર્થ-ને ભિક્ષુએ કે ભિક્ષુણએ ભીની કે ચીકણી કાયાને મસળવી ન જોઈએ કે પિજવી ન
જોઈએ ન તો તેનું મર્દન કરવુ જોઈએ, ન તો તેને કઈ વસ્તુથી ઘસવી જોઈએ ન તો વાળવી જોઈએ કે ન તે ઉથલાવવી જોઈએ ન તે તપાસવી જોઈએ કે ન તે લાબો શેક કાયને આવવો જોઈએ હવે જ્યારે જાણે કે મારી કાયા પાણીથી મુક્ત થઈ છે અથવા ચીકાશ છૂટી થઈ છે, તેવા શરીરની જરા પ્રમાજના કે પૂર્ણ પ્રમાજના કરે અથવા તાપમાં તપે પછી જનતાએ વિહાર કરે
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे णो परेहिं सढि परिजविया
परिजविया गामाणुगामं दृइज्जेज्जा । तओ संजयामेव नामाणुगामं दूइज्जेज्जा ।। ५२० ॥