________________
विहारवत्तियाए पवज्जेंज गमणा । केवली वूया "आयाण मेयं"। अंनग से वासंसि वा पाणेसु वा वीएसु वा हरिपसु वा उदण्नु चा मट्टियाए वा अविहत्याए । अह भिक्खूणं पुचोवदिट्ठा जाव जं तहप्पगारं अणेगाहगमणिज्ज जावं णो गमणाए ततो संजयामेव गामाणुगाम दुइज्जेज्जा गमणाए ॥ ५०२ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી એક ગામ જતા હોય અને વચ્ચે તેને લાબી વાટ (વિ) આવે તે
જાણે કે આ વાટ એક દિવસે, કે બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે કે પાંચ દિવસે ત્યા પહેચશે કે નહિ પહોંચે તે પ્રકારને દીર્ધમાગે છે અનેક દિવસે પૂરો થાય અથવા તો લાદેશમાં યાવત વિહારના હેતએ જવું એ સ્વીકારે નહિ કેવળી કહેશે કે આ કર્મબ ધનુ કારણ કે તેના વચ્ચેના પ્રદેશમાં તેને મા, બીજમાં, લીલા ઘાસમા, પાણીનાં કે માટીમાં સચિત્ત હોય તેમાં જવું પડે તેથી મુનિને જણાવવાનું પૂર્વે જણાવ્યું કે તે પ્રકારના અનેક દિવસે પહેચાય તેવા માર્ગમાં વિહાર તેણે શરૂ ન કરે. તેથી જતનાએ જ તેણે ગામમાથી બીજે ગામ જવાને નીકળવું.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे अंतरा से णावासंतारिम उदय
सिया 'से जं पुण णावं जाणेज्जा; असंजए भिक्खुपडियाए किणेज्ज, वा पामिच्चेज्ज वा, णावए वा, णावापरिणाम कट्ट थलाओ वा णावं जलसि ओगाहेजा, जलाओ वा णावं थलंसि उक्कसेज्जा, पुण्णं वा णावं उस्सिंचेज्जा, सणं वा णावं उपीलावेज्जा, तहप्पगारं णावं उढगाभिणि वा अहेगामिणि वा तिरियगामिणि वा परं जोयणमेराए अद्धजोयणमेराए
अप्पतरो वा भुज्जतरो वा णो दुरुहेज्ज गमणाए ॥ ५०३ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી એક ગામથી બીજે ગામ જાય ત્યારે વચ્ચે તેને નૌકા તરી શકે
તેવું પાણું હોય, તે એવી નૌકા જાણે કે તે ગૃહસ્થ ભિક્ષુને ખાતર ખરીદી હાય, ઉધાર લીધી હાય, અથવા પોતાની નાવના વિનિમય દ્વારા (નાની મોટી) નૌકા મેળવી હોય, તે જળમાં નાવડીને સ્થળ પરથી લાવે અથવા જલમાથી નાવડીને સ્થળમાં ખેંચે, ભરેલી હોય તે તેને ઊ ચી કરે, અને ખાલી હોય તો તેને નીચી કરાવે, તે પ્રકારની ઊ એ જનારી કે નીચે જનારી અથવા તિરછી જનારી, જે જન મર્યાદા ઉપર કે અર્ધ જનની મર્યાદામાં, જરા વાર માટે કે બહુ વાર માટે તેણે જવા માટે આરુઢ થવુ નહિ
मूलम्-से मिक्खू वा भिक्खुणी वा पुवामेव तिरिच्छसंपातिम णाव जाणेज्जा, जाणित्ता से
तमायाए एगंत मवक्कमिता भंडगं पडिलेहेज्जा, पडिलेहिता एगओ भोयणभ डगं करेज्जा, करित्ता ससीसोवरियं काय पाए य पमज्जेज्जा, पमज्जित्ता सागारियभत्तं पच्चक्खाएज्जा, पच्चाक्खाइता एगं पाय जले किच्चा पगं पायं थले किच्चा, तओ संजयामेव णाप સુરા || ૧૦૪ |
અર્થ–(હવે નૌકાગમન જરૂરી બની જાય ત્યારે તેને વિધિ કહે છે) તે ભિક્ષુક કે શિક્ષણ પૂર્વેજ
જાણે કે આ નૌકા તિરછી દિશામાં જનારી છે, તે પિતાની સામગ્રી સહિત એક સ્થાને