________________
૧૫૮
वोहीणि अकालपरिभोईणि, सति लाटे विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाण पवज्जेज्जा गभणाए । केवली वूया "आयाण मेयं" ते णं वाला "अयं तेणे, अयं उवचरए, अयं तो आगए" त्ति कट्ट तं भिक्खु अक्कोसेज्ज वा जाव उववेज्ज वा, वत्थं पडिग्गहं कंबलं पायपुच्छणं अच्छिंदेज्ज वा अभिंडेज वा उवहरेज वा परिभवेज्ज वा। अह भिक्खूणं पुरोवदिमा पतिपणा जाब ज णो तहप्पगाराणि विरुवरुवाणि पच्चंतियाणि दस्सुगायतणाणि जाव विहारवतियाए णो पत्रज्जेज्जा गमणाए, तओ संजयामेव गामाणुજામં સૂfજોજ્ઞ પ૦૦ છે
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ જ્યારે એક ગામથી બીજે ગામ જતા હ ય ત્યારે તેને વચ્ચે (સાડા
પચીસ આઈ દેશ સિવાયના) વિવિધ સીમાડાના દેશે, દસ્ય (ચાર)ના વસવાટના સ્થાનો, મ્યુચ્છ અને અનાર્યના દેશે, જેમને આયં ત્વની સમજ આપવી મુશ્કેલ છે, જેમને ધર્મની સમજ આપવી મુશ્કેલ છે, જેઓ અકાળે જાગી જનાર છે, જેઓ અગ્યકાળે ભોજન અને ભેગસેવન કરનારા છે, હવે જે સમયે જે રસ્તે લાદેશમાંથી વિહારનાં વસતિસ્થાનમાં જવું પડે તેમ હોય ત્યારે વિહાર નિમિત્તે તે પ્રદેશમાં જવાનું સ્વીકારવુ નહિ કેવળી કહેશે આ કર્મબંધનું સ્થાન છે. તેઓ ખરેખર અજ્ઞાન છે, (અને કહેશે કે, “આ ચાર છે, આ જાસૂસ છે, તેથી આ આવ્યો છે,” એમ કહીને મુનિને બરાડા પાડીને ધમકાવે, તેના પર આક્રમણ કરે, વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ, આચકી લે, ભાગી નાખે, લૂટી લે અથવા મુનિનું અપમાન કરે એથી મુનિઓને જણાવવાનું પૂર્વે જણાવ્યું છે કે પદેશે, દક્યુનિવાસમાથી વિહાર સ્વીકાર નહિ અને જતનાથી જ એક ગામથી બીજે ગામ જવુ.
मूलम्-से भिकावू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से अरायाणि वा गणरायाणि
वा जुवराथाणि वा दोरजाणि वा वेरज्जाणि वा विरुद्धरज्जाणि वा सति लाढे विहाराए संथरमाणेहिं जणवएहि णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए। केवली बूया "आयाण सेय" । ते णं चाला "अयं तेणे,” तंचेव जाव णो विहारवतियाए पवज्जेज्ज गमणाए, तओ संजयामेव गामाणुगाम दृइज्जेज्जा ॥ ५०१ ।।
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ ફરતા હોય ત્યારે તેમને વચ્ચે “રાજા
જયા તરત જ મરણ પામ્યા હોય એવો દેશ.” ગણત ત્રરા, યુવરાજ હજી રાજ્યારૂઢ નથી થયા એવા દેશ, બે મળેલ રાજ્ય, વિશિષ્ટ રાજેયો, વિરુદ્ધ લડતા રાજે, આવે ત્યારે લાટદેશ-અનાર્ય દેશ તરફથી વિહારના ગામ આવતા હોય એ માગે વિહાર (ગમન). સ્વીકાર નહિ તેઓ અજ્ઞાન છે... (પૂર્વને જ અર્થ) યાવત્ વિહાર સ્વીકારવો નહિ પ્રામાનુગ્રામ ફરવાનુ સંયમપૂર્વક જ કરવુ.
मूलम्-से भिक्खू वा सिक्खुणी चा गामाणुगाम दुइज्जमाणे अंतरासे विहं सिया - से जं
पुण विह जाणेज्जा पगाहेण वा दुयाहेण वा तियाण चा चउयाहेण वा पंचाहेण वा पाउणेज्ज वा, णो पाउणेज्ज वा नष्पगारं विहं अणेगाहगमणिज्ज सति लाठे जाव णो