________________
૧૫૩
मूलम् इच्चेयाइ' आयतणाइ उवातिकम्म। अह भिक्खू जाणेज्जा इमाहिं चउहिं पडिमाहि संथारगं पत्ति, तत्थ खलु इमा पढमा पडिमा :- से भिक्खू वा, भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय संथारगं जापज्जा, तंगहा, इक्कडं वा, कढिणं वा, जंतुयं वा, परगं વા, મોનું ચા, તળે વા, સં થા, ઝુäñ વા, પદ્માં વા, વિપમાં વા,પહાહાં વા; 'से पुवामेव आलोपज्जा "आउसो त्ति वा भगिणि ति वा, दाहिसि मे पत्तो अण्णयरं संथारगं ?" तहप्पगारं सयं वा णं जाएज्जा परो वा से देज्जा फासुयं एसणिज्जं लाभे સંતે રિાદેTMTM । ૧૪મા મંત્તિમાં '૪૭૮ ॥
5
અયારે તે આ પ્રકારનાં દેષસ્થાને એળંગીને, ભિક્ષુ આ ચાર પડિમા (નિયમેા ) દ્વારા ( પાગરણુ લેવાનુ ઈચ્છે (ત્યારે) આ ખરેખર પહેલી પ્રતિમા છે . ( ચાર પ્રતિમાએ (૧) ઉદ્વિષ્ટ (ર) પૃષ્ય (દશ નાગમન પામેલ) (૩) તેની જ અને (૪) યથાસ સ્તુત એમ ચાર છે) તે ભિક્ષુ કે ભિક્ષુણી પ્રકાર વિશે અભિપ્રાય ધારણ કરી કરી યાચના કરે, જેમકે અમુક ઇક્કડ નામના ધાસતુ, કે કઠણ, જતુક નામના ઘાસનું, ફૂલગૂ થણીના ઘાસવાળુ', મયૂરપિચ્છનુ અનેલું, કે તૃણુ કે કુશધાસ, કે કૂચડાવાળુ' (કાથા વગેરે રૂપ), કે સાધાવાળું કે પીપળાના પાનનુ` કે પરાળનું, તેને પૂર્વે જ પૂછે કે હે આયુષ્માન, હું બેન, મને આ પ્રકારના પાગરણમાંથી કોઈ પાગરણ આપશે? એમ સ કલ્પે ધારેલું પાગરણુ જો તે સ્વયં યાચતાં કે ખીજાનાં દેવાથી તેને મળે તે તેણે સ્વીકારવું.
मूलम् - अहावरा दोच्चा पडिमा :- से भिक्खू वा भिक्खुणी वा पेहाण पेहाए संथारगं जाएजा तंजा; गाहावई 'वा जाव कम्मकरी वा, से पुव्वामेव आलोपज्जा " आउसो त्ति वा भगणि ति वा, दाहिसि मे पत्तो अण्णयरं संथारगं ?” तहप्पगारं संथारगं सयं वाणं जापज्जा परो वा से बेज्जा फासूयं एसणिज्जं जाव पडिग्गाहेज्जा दोच्चा पडिमा ||४७२ ॥
-હવે ખીજી પ્રતિમા; તે ભિક્ષુ કે ભિક્ષુણી સ’કલ્પિત પાગરણુ જોઈ જોઈને તેની યાચના કરે, તે આ પ્રમાણે કે ગૃહસ્થ, યાવત નોકરડી વગેરેને તે પુર્વે જ કહે કે હું આયુષ્માન, હું બેન, મને આ જોયેલમાથી કોઈ પણ આ પ્રકારનું પાગરણ આપશે ? તે પ્રકારનું પાગરણ ભલે જાતે યાચે કે સામાવાળેા તેને આપે તે વિશુદ્ધ અને સ્વીકારવા ચેાગ્ય જાણી તેને સ્વીકારે, આ બીજી પ્રતિમા થઈ
मूलम् - अहावरा तच्चा पडिमा से भिक्खू वा भिक्खुणी वा जस्सुवस्सए संवसेज्जा, जे तत्थ अहासमण्णागते, तंजहा; इक्कडे वा जाव पलाले वा, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडए वा निसज्जिए वा विहरेज्जा । तच्चा पडिमा ॥ ४८० |
·
'અર્થ-હવે જુદી જ ત્રીજી પ્રતિમા, તે ભિક્ષુ કે ભિક્ષુણી જેના મકાનમા રહેતાં હાય, જે ત્યા યથાપ્રાપ્ત હેાય તે પાગરણ વાપરે, જેમકે ઇકકડ ઘાસની, યાવત પરાળની પથારી તેને જો લાભ થાય તે પથારી ઉપયાગમાં "લે. જો ત્યા કાંઈ ન મળે તેા ઉત્કટ આસન પર બેઠક કરી રહે. આ ત્રીજી પ્રતિમા થઈ