________________
૧૫૨
અર્થતે ભિક્ષ કે ભિન્નણી તે મકાનની બાબત એમ જાણે કે અહીં સ્ત્રી વગેરેના ચિત્રો કોતરેલા
છે, તે મકાન પ્રાજ્ઞપુરુષને સ યમચિતન માટે અયોગ્ય જાણું ત્યા નિવાસ, પથારી કે બેઠક
તેણે સ્વીકારવા નહિ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारं एसितए ॥ ४७२ । અર્થ–તે ભિક્ષુ જે પાટપાટલા વગેરે પથારીનાં સાધન છે તે તેણે આ પ્રમાણે વિવેક રાખવો
જોઈએ). मूलम्-से उजं पुण संथारय आणेज्जा सअडं जाव संताणगं तहप्पगारं संभारगं लाये संते णो
ઘTહેન્ના 99 II.
અર્થ–હવે તે મુનિ જે જાણે કે આ પાગરણ ઇંડાવાળું ચાવતું જાળાવાળું છે, તો તે પ્રકારની
સામગ્રી મળે છતા તે સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्ज पुणं संथारय जाणेज्जा अप्पंडं जाव संताणगं गरुय -
तहप्पगारं लामे संते णो पडिगाहेज्जा ॥ ४७४ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જે એમ જાણે કે આ પાગરણમાં ઈડા યાવત્ જાળા નહીવત છે, પણ
તે વજનદાર છે, તે તેવી સામગ્રી મળે છતા (વવિરાધક હાઈ) તે ન સ્વીકારે मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण संथारय जाणेज्जा अपंडं जाव संताणगं लहुयं
अप्पडिहारियौं तहप्पगार सेज्जा-संथारयं लामे संते णो पडिग्गाहेज्जा ॥ ४७५ ॥ અર્થ–જે તે ભિક્ષુ કે ભિક્ષણ એમ જાણે કે આ પાગરણ નહીવત ઈડા કે યાવત્ જાળા ધરાવતુ
છે અને હલકું છે, પણ તે પાછી દેવા ગ્ય નથી, તે તે પ્રકારની પાગરણની સામગ્રી તે
મળશે છતા સ્વીકારશે નહિ मूलम्-से भिकाबू वा भिमखुणी वा सेज्जं पुण संथारगं जाणेज्जा-अप्पडं जाव संताणगं लहुय
पडिहारिय णो अहावढं तहप्पगारे लामे संते णो पढिगाहेज्जा ॥ ४७६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જાણે કે આ પાગરણ નહીંવત ઈડ કે યાવત્ જાળા ધરાવતુ છે, હલકું
અને પાછું દેવા ચોગ્ય છે, પણ તે ચગ્ય (દઢ) બંધનવાળું નથી, તે તે પ્રકારની પાગરણની
સામગ્રી તે મળતી હોવા છતાં સ્વીકારે નહિ मूलम्-से भित्र वा भिक्खुणी वा सेज्जं पुण संथारय जाणेज्जा-अप्पंड जाव संनाणग लहुय
पडिहारियं अहावट्ठ -तहप्पगारे संथारगं जाव लामे संते पडिगाहेज्जा ॥ ४७७ ॥ અર્થ–હવે તે ભિક્ષુ કે ભિક્ષુણ એમ જાણે કે આ પાગરણ ઈડ જાળાં વિનાનું, હલકું, પાછુ
એપવા ગ્ય અને યોગ્ય બ ધનવાળું (પણ) છે, તો તે પ્રકારનું પાગરણ મળતું હોય તો તે સ્વીકારશે