________________
૧૪૨
आपसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति इतरातरेहिं पाहुडेहिं वहति, एगपक्खं ते कम्मं सेवंति, अय- माउसो अप्पसावज्ज किरिया वि भवति ॥ ४५७ ॥
અથ—આ જગતમાં ખરેખર પૂર્વાદ્વિ દિશાએમા, યાવત્ રુચિ ધરાવતા શ્રાવકા હેાય છે. તે ગૃહસ્થાએ જાતે પેાતાને માટે ભિન્નભિન્ન જગાએ ઘરા તૈયાર રાખ્યા હૈાય છે તે જેવા કે લુહારની કાઢ યાવત્ હવેલીએ. તે તેમણે મેટા પૃથ્વીકાય સમાર’ભથી, ચાવતુ ત્યાં અગ્નિકાય પૂર્વે પજળાવ્યેા હૈાય છે. તેમા વસવા ઇચ્છનાર મુનિ તે પ્રકારના કાઢ વ ઘરાની પાસે જઈ કઈ પણ આપેલામાં વસે છે તેએ એક પક્ષનુ ક સેવે છે. આ આયુષ્માના, અલ્પસાવવક્રિયા છે
मूलम् - एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ४५८ ॥
અઆ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચાર સામગ્રી છે
એમ ખીજો ઉદ્દેશક પૂર્ણ થયે
અધ્યયન ૧૧ માનેા ત્રીજો ઉદ્દેશક
मूलम् - " से य णो सुलभे फासुए उच्छे अहेसणिज्जे | णो य खलु सुध्धे इभेहि पाहुडेहिं त जहा छायणओ, लेवणओ संथारदुवारपिहणओ पिङवायेसणाओ । सेय भिक्खू चरित्रारण, ढाणरए निसीहियारए सेज्जा - संथार - पिंडवाते सणार." संति भिरखुणो एव मक्खाइणो उज्जुअा णियागपडिवन्ना उम्मायं कुव्यमाणा वियाहिया ॥ ४५९ ॥
-
અ−તે (નિવાસસ્થાન) વિશુદ્ધ, નિર્દોષ અને સ્વીકારવા યેાગ્ય ખરેખર સુલભ નથી ખરેખર આ પ્રકારના અપાયેલા ઘરા, ખરેખર શુદ્ધ નથી જેમ કે, આચ્છાદન કરવાથી, લીપવાથી, પથારી કરવાથી કે ખારણા પૂરી દેવાથી, અને ભેાજન સ્વીકારવાની સુગમતા ન હેાય તેવા હવે તે ભિક્ષુ જે સંયમતર, સ્થાન કરવા તત્પર, બેઠક લેવા તત્પર, શયા, સ્થાન ગેાચરી સ્વીકારમાં તપર તેને ખીજા સરળ, સયમી, નિષ્કપટ મુનિએ જો દાષા કહે તે તેને છળથી ખચનારા મુનિ કહ્યા છે
मूलम् - संतेगइया पाहुडिया उक्त्तिमुच्चा भवति, एवं णिक्खितपुत्र्वा भवति, परिभाइय पुव्वा भवति, परिभुत्ता भवति, परिष्ठावियपुव्वा भवति । एवं विद्यागरेमाणे समियान નિયતિ ? યંતદ મતિ ॥ ૪૯૦ ||
અર્થ-કેટલાક ગૃહસ્થા કહેશે કે કેટલાક દીધેલ મકાન પૂર્વે જ જુદાં પાડેલાં છે. પૂર્વે જ મુકી રાખેલા છે પૂર્વે જ ખીજા સાથે વાપર્યાં છે કે સ્વય' વાપરવામા આવેલ છે. આમ પૂર્વે જ નિયત કરેલા છે એ પૂછતા તે ગૃહસ્થ યેાગ્ય જવાબ આપશે? હા, આપશે