________________
૧૪૭
मूलम्-इह खलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संनगइया सढा भवति, जाव तं रोयमाणेहिं वह समणजाप समुद्रिस्स तत्थ तत्थ अगारीहिं अंगारा चेइयाई भवति, तंजहा- आपसणाणि वा जाव भवणगिहाणि वा । जे भयंतारो तहप्पगाराई आपसणाणि वा जाव भवणगिहाणि वा उचागच्छति इयरायरेहिं पाहुडेहिं वहति, अयमाउसो सावज्ज किर या विभवई ॥ ४५५ ॥
-આ જગતમાં ખરેખર પૂર્વે, પશ્ચિમે, ઉત્તરે અથવા દક્ષિણે કેટલાક શ્રાવકા હાય છે યાવત્ તેએ રુચિ ધરાવતા સાધુ વિશેષોને માટે ભિન્નભિન્ન સ્થાને તૈયાર કરેલાં ઘર ધરાવે છે, જેમકે લુહારની કેાઢ યાવત્ હવેલીએ તે વસવા ઈચ્છતા મુનિ તેમાથી અનેરાં અપાયેલાં ઘર પાસે જાય છે અને આપેલામા રહે છે, આ આયુષ્માના, સાવદ્યક્રિયા નામના દેષ થાય છે
मूलम्-इह खलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीर्ण वा संतेगइया सढा भवंति, तंजा - गाहावर्ड वा जाव कम्मकरी वा । तेसिं च णं आयारगोयरे णो सुणिसंते भवति, जाव त रोयमाणेहि एक्कं समणजायं समुदिस्सं तत्थ तत्थ अगारिहिं अगाराई चेइयाइं भवंति तं जहा :- आपसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकायसमारंभेण एवं महया आउ-तेउ वाउ-चणस्सइ-तसकायसमारंभेण, महया संरंभेणं महया आरंभेण, महया विरुवरुवेर्हि पावकम्मेहिं, तं जहा छानणओ, लेवणओ, संथारदुवार पिहणओ, सीतोदप वा परिडावियपुत्रे भवति, अगणिकाए वा उज्जालियपुवे भवति । जे भयंतारो तहपगाराई आपसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति, इतरातरेहिं पाहुडेि वहंति, दुपक्खं ते कम्मं सेवंति, अय- माउसो, महासावज्जकिरिया वि भवइ ॥ ४५६ ॥
-આ જગતમાં ખરેખર પૂર્વાદિ દિશાએમા કેટલાક નીચે જણાવેલા પ્રકારના શ્રાવકે હાય છે તે ગૃહસ્થાથી માંડીને તેના ચાકર-ચાકરડી સુધી હાય છે તેઆને ખરેખર સાધુના આચાર-ગેાચર સારી રીતે સાભળીને જાણીતા હેાતા નથી તેએ મુનિએ પર યાવત્ રુચિ ધરાવી એક શ્રમણને અનુલક્ષીને ભિન્નભિન્ન જગાએ ઘરે તૈયાર રખાવે છે. તે આ પ્રમાણે કે લુહારની કેાઢથી માડીને હવેલીએ તેને ખૂબ પૃથ્વીકાયની હિસા કરીને તેમજ ખૂબ અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાયની હિંસા કરીને, તેમજ ત્રસકાયની હિંસા કરીને, મેાટી તૈયારીથી, મેાટા હિસેાપમ થી, મેાટા વિવિધ પાપકર્મોથી, જેમ કે છાદનથી, લીંપવાથી, પથારી માટે, ખારણા ઢાકવા માટે, તેમજ પૂર્વ સચિત્ત પાણી છાટચુ કે ભયુ હાય છે, પૂર્વ અગ્નિ પ્રગટાવ્યો હાય છે, તે પ્રકારના ઘરા જેમ કે લુહારની કાઢથી યાવત્ હવેલીઓ, તેની પાસે જઇ આપેલીમા વસે તે (ઈર્ષ્યાપથ અને સાપરાયિક) એવડા દેષ આયુષ્માન, મહાસાવધક્રિયા
मूलम्-इह खलु पाईणं वा जाव त रोयमाणेहि अपणो सयठाप तत्थ तत्थ अगारिहिं अगाराई चेयाइ भवंत, तंजहा - आपसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकाय समारंभेण जाव अगणिकार वा उज्जालियपुव्वे भवति, जे भयंतारो नहपगारा