________________
૧૩૩
ત્તિ વા મgજિ- ઉત્તવ, મં ? કિ =ાતા રિ કા અજ્ઞાનતા ? સો જ મઝા "णो खलु मे जाणता दिन्नं, अजाणता दिन्न । काम खलु आउलो इदाणि णिसिराभि । तं भुजह च ण परिभाह च ण" तं परेहि समणुन्नाय समणुसिटुं ततो संजयामेव भुजेज्ज वा पीण्ज वा । जं च णो संचाणति भोत्तप वा पायए वा साहम्मिया तत्थ वसति संभोइया समणुन्ना अपरिहारिया अदूरगया तेसिं अणुप्पदायचं। सिया णो
जस्थ साहम्मिया अहेव बहुपरियावन्ने कीरति तहेव कायव्यं सिया ॥ ४११ ॥ । અર્થ–તે ભિક્ષુ કે શિક્ષણ ગોચરીએ નીકળીને જે એમ જાણે કે સામેવાળે તેને સિંધાલુણ કે
ઉભિજ મીઠું પાત્રમાં છૂટું પાડીને લાવીને આપે છે, તે પ્રકારનું આણેલું મીઠું ગૃહસ્થના હાથમા કે પાત્રમાં હોય ત્યારે તેને અશુદ્ધ જાણીને તેણે સ્વીકારવું નહિ. તે એકાએક આપી દે તો તે એકાએક સ્વીકારવું પડેલું જાણી, તેને નજીક જ રહેલ જાણીને તેને પૂર્વે જ કહી દેવું કહે આયુષ્માન, હે બહેન, તમે આ જાણી જોઈને આપ્યું છે કે અણજાણતાં ?” જે તે એમ કહે કે મેં જાણી જોઈને દીધું નથી પણ અજાણતાં દીધું છે, પરંતુ તે આયુષ્માન, તમને હું તે આપુ છું, એ વાપરો કે વહેચી લે તે બીજાએ અનુજ્ઞા આપ્યા પછી, તજ્યા પછી તે જતનાથી તેને વાપરે અથવા પીએ જે તે ખાવાપીવા સમર્થ થાય નહિ તે તેના સમાનકક્ષ સાધુઓ, સાથે જમનાર, દૂરના નહિ અને એક જ સમુદાયના હોય તેમને તે પાકુ લવણ આપવુ. જ્યાં સાથીઓ હોય ત્યા બહુ આવેલું
વહેચી લેવાય એમ કરવું मूलम्-एयौं खलु तस्स भिक्खुस्स भिक्षुणी वा सामग्गिय ॥ ४१२ ।। અર્થ–એ પ્રમાણે સાધુ કે સાધ્વીનો આચારવિધિ છે
એમ દશમો ઉદ્દેશક પૂર્ણ થયે
અધ્યયન ૧૦ માને ૧૧ મે ઉદ્દેશક
मूलम्-भिक्खागा णामेगे एव माहंतु समाणे वा वसमाणे वा गामाणुगाम दूईज्जमाण मणुण्ण
भोयणजातं लभित्ता "से भिक्खू गिलाई, से हंदह णं तस्साहरह, सेय भिक्खू णो भुजेज्जा, तुम चेव णं भुंजेज्जासि" सेगतितो "भोक्खामि त्ति" कट्ट पलिउचिय पलिउ चिय आलोण्जा , तंजहाः इमे पिंडे, इमे लोण, इमे त्तित्तए इमे कहुए, इमे कसाए, इमे अंग्लेि, इमे महुरे णो खलु एतो किंचि गिलाणस्स सदति त्ति; माइट्ठाण स फासे, णो एवं करेजा तहेव तआलोण्ज्जा जहेब त गिलाणस्स सयति, तंजहा; तित्तयं तितति वा कडुयं कडपति वा, कसाय कसाणति बा, अंविल अंविले त्ति वा, महुरं महुरेति वा ।।४१३॥
અર્થ-કેટલાક ભિક્ષા માગનારા એમ બેલે, સરખી રીતે વસતા, અને ગામેગામથી રૂડાં ભેજન
મેળવી તે મુનિ માદા છે તેની પાસે લઈ આવો તે ભિક્ષુ તે ભેજન કરે નહિ અને કહે કે તમે જ તે આહાર કરે તે એકલો હુ જમીશ એમ ધારી સારું ભજન છૂપાવી છૂપાવી તેને કહે કે આ પિડ છે તે રૂડો છે, આ તીખો છે, આ કહે છે, આ તૂરો છે, આ ખાટે