________________
१२४
અધ્યયન દસમાન આઠમો ઉદ્દેશક
मूलम्-से सिक्खू वा (२) जाव पविठे समाणे से ज्ज पुण पाणगजातं जाणेज्जा, तंजहाः
अंवपाणगं वा, अवाडगपाणगं वा, कविठ्ठपाणगं वा, मातुलिंगपाणनं वा, मुद्दियापाणगं वा दाडिमपाणगं वा, खज्जूरपाणगं वा, णालिएरपाणगं वा, करीरपाणगं वा, कोलपाणगं था, आमलगपाणगं वा, चिंचापाणगं वा, अण्णतर वा तहप्पगारं पाणगजातं सअट्ठिय सकुणुयं सबीयगं अस्संजए सिक्खुपडियाए छट्वेण वा, दूसेण वा, वालगेण या, आवीलियाण-पवीलियाण परिसाइयाणं आहटु दलएज्जा, तहप्पगार पाणगजांतं अफासुयं लोभ संते णो पडिगाहेज्जा ॥ ३७९ ।।
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણને ગોચરીએ નીકળ્યા પછી જણાય કે આ પાણી આ પ્રકારનું છે,
જેમ કે આબાનુ ધાવણ, નાની કેરીનુ વણ, કોઠાનુ ધવણ, માતુલિંગનું ધાવણ, દ્રિાક્ષનું ધોવણ, દાડમનું ધાવણુ, ખજૂરનું ધાવણ, નાળિયેરનું પાણી, ખાખરાનું પાણી, બોરતુ ધોવણ, આમળાનુ ધોવણ, આબલીનું ધાવણ કે તે પ્રકારનું અનેરુ કઈ પાણી. વિશેષ, ઠળીઆ સહિત, બીજ સહિત, ફેરા સહિત ભિક્ષને માટે, છમછમાવીને, કે વસ્ત્રથી, કે ઊન વગેરેની ચાળણીથી ગાળીને, સાફ કરીને, સ્વાદયુકત કરીને લાવીને જે આપે તો તે પ્રકારનું જળ વિશેષ અશુદ્ધ પાણી માનીને મળતું હોવા છતા મુનિએ સ્વીકારવું નહિ
मूलम्-से भिक्खू वा (२) जाव पविठे समाणे से आगंतारेसु वा, आरामागारेसु वा,
गाहावतिकुलेसु वा, परियावसहेसु वा, अन्नगंधाणि वा, पाणगंधाणि वा सुरसिगंधाणि वा अग्धाय (२) से तत्थ आसायवडियाए मुच्छिए गिद्धे गडिए अझोवषण्णे "अहो गंधो"
(२) णो गंध-मासापज्जा ॥ ३८० ।। અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષણી ગોચરીએ નીકળતા જે જાણે કે આવતા મુસાફરો કે જનોને લક્ષીને,
ઉધાનમાં ગૃહીજનોને ત્યા કે ધર્મશાળાઓ (મઠો)માં અનની સુગ ધ કે પીણાની સુવાસ સુઘીને તેના આસ્વાદન માટે મેહિત. લાલચુ અને આસકત, અહો, કેવી સુવાસ છે,
એમ કહીને–આવી વસ્તુને ચાખે નહિ मृलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्ज पुण जाणेज्जा सालय वा विरालियं वा, सासवणा
लियं वा, अण्णतरं वा तहप्पगार आमगं असत्थपरिणयं अफासुयं जाव लामे संते णो
पडिगाहेज्जा ॥ ३८१॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને ભિક્ષાર્થે પ્રવેશ્યા પછી જણાય છે કે આ જળમાં ઉત્પન્ન કદ છે કે
આ સ્થળમાં ઉત્પન્ન કદ છે કે આ સરસવની દાડલી છે અથવા તે પ્રકારના બીજા કદ
શસ્ત્ર પરિણમ્યા વિનાના કાચા હોય તો તેને અશુદ્ધ જાણું મળવા છતા તે સ્વીકારશે નહિ मूलम्-से भिक्बु वा (२) जाव पविठू समाणे से ज्ज पुण जाणेज्जा पिप्पलि बा, पिप्पलिचुन्नं
वा. मिरियं वा, मिरियंचुन्नं वा, सिंगवर वा, सिंगरचुन्नं वा, अन्नतर वा तहप्पगार आमगं असत्थपरिणतं अफामुय जाच णो पडिगाहेज्जा ।। ३८२ ।।