________________
૧૧૩
થયેલું (જુનૂદિર) પણ ભેજન છે તે વખતે આમ જાણીને (વાછરડા કે ગાયને ત્રાસ કે આ તરાય નિવારવા તે ભિક્ષાથે ત્યાં આવજાવ કરે નહિ. ફક્ત ગાયનું દૂધ લઈને તે એકાંતમાં જાય અને દૂર દષ્ટિપથની બહાર ઊભે રહે પછી દૂધાળી ગાયે દેહાઈ ગઈ એમ જોઈ અન્નપાણી તૈયાર થઈ ગયા છે એમ જાણીને પછી જતનાથી ગૃહસ્થને ઘેર
ભિક્ષાર્થે પ્રવેશે કે બહાર નીકળે मूलम्-भिक्खागा णामेगे एव माह सु समाणे वा वसमाणे वा गामाणुमाम दुइज्जमाणे, "खुडाए
खलु अयं गामे संणिरुद्वाण णो महालए, से हंता-भयंतारा बाहिरगाणि गामाणि भिक्खा
ચાર વચ” in 8 | અર્થ : કેટલાક ભિક્ષુઓ આમ કહે છે ક્ષીણ થયેલા (ઋTVT) એક ગામમાં વસતા અને એક
ગામથી બીજે ગામ જનારને કહે છે કે આ ગામ નાનું છે, થેડી ભિક્ષાવાળું છે અને - મોટુ નથી, એટલે આપ પૂજ્ય, બહારના ગામમાં ભિક્ષા માટે જાઓ मूलम्-संति तत्थेगतियस्स सिक्खुस्स पुरेसंथुया वा पच्छासथुया वा परिवति, तंजहा,
गाहावती वा, गाहावतिणीओ वा, गाहाव तिपुत्ता वा, गाहावति धृयाओ वा, गाहावतिसुण्हामो वा, धाई ओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कस्मकरीओ वा, तहप्पगाराई कुलाई पुरेसथुयाणि वा पच्छासंथुयाणि वा पुवामेव भिक्खायरिया अणुपविसिस्सामि, अविय इत्थ लमिस्सामि पिंड वा, लोयं वा, खीरं वा, दधिं वा, नवणीयं वा, धयं वा, गुलं वा, तेल्लं वा, महुं वा, मज्ज वा, मंसं वा, संकुलिं वा, फाणिय वा, पुयं वा, सिहरिणि वा, तं पुब्बामेव भुच्चा पेच्चा, पडिग्गहे संलिहिय मपमज्जिय, ततो पच्छा भिक्खूहिं सहि गाहावतिकुलं पिंडवायपडियाए पविसिस्सामि निक्खमिसामि वा । माइाणं संफासे । णो एवं करेजा। से तत्थ भिक्खुहिं सद्धि कालेण अणुपविसिता तत्थियरेयरेहिं कुलेहिं सामुदाणियं पसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता
आहार आहारेज्जा ॥ ३४५ ॥ અર્થ? ત્યાં કેઈ ભિક્ષુના પૂર્વ–પરિચિતે વસતા હોય, પછીથી પરિચિત થયેલા વસતાં હોય, તે ‘નીચે મુજબ હેયઃ ગૃહ અથવા ગૃહિણીઓ, ગૃહસ્થ પુત્રો અથવા ગૃહસ્થની પુત્રીઓ કે ગૃહસ્થની પુત્રવધૂઓ કે તેની આયાઓ કે તેમના દાસદાસીઓ, કે તેમના કસબીકારીગરો કે તેમની પત્નીએ તે પ્રકારના કુળ જે પૂર્વે જ પરિચિત હોય કે પછીથી પરિચિત થયાં હોય, સર્વ પ્રથમ ભિક્ષા દાખલ થઈશ. વળી અહીં હું સુંદર ભાત, કે રસાળ ભજન, દૂધ, દહીં, માખણ કે ઘી, ગોળ, તેલ, મધુર પદાર્થ, તિ– દાયક કે રસાળ પદાર્થ, જલેબી કે પ્રવાહી ગળ, પિઆ કે શિકરણ (દહીં અને ખાંડને પદાર્થ), તે ભેજનને પૂર્વે જ ખાઈને, પીને પાત્રને (બરાબર) સાફ કરીને, લૂછીને તે પછી બીજા ભિક્ષુઓની સાથે ગૃહસ્થના કુળના ભિક્ષાર્થે પ્રવેશ કરીશ? આ માયાકપટનું
સ્થાન થયું. તેને સ્પર્શ થાય તેથી એ પ્રમાણે કૂવું જોઈએ નહિ તેણે ત્યાં ભિક્ષુઓની - સાથે જ આવજાવ કરીને પવિત્ર અને સાધુચગ્ય ભેજન લાવીને જ જમવું. मूलम्-एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं ॥ ३४६ ॥ અર્થ : આ તે ભિક્ષુને કે ભિક્ષુણને આચારવિધિ છે.
ચોથો ઉદેશક પૂરો થશે