________________
૧૧૨
उवागमिस्संति, तत्थाइण्णा वित्ती, णो पन्नस्स णिक्खमणपवेसाप, णो वायणपुच्छण परि. यट्टणाणुपेहाए धम्माणुओगचिताप, सेवं णचा तहप्पगारं पुरे संखडि वा पच्छासेखड़ि वा संखडिपडियाए णो अभिसंघारेजा गमणाए ।। सू ३४१॥
અર્થ : તે ભિક્ષ કે ભિક્ષણીએ જ્યારે તે કઈ ગામમાં પ્રવેશીને એમ જાણે કે (નીચેના પ્રકારની
મિજબાની છે, ત્યારે તે તરફ જવા વિચારવું નહિઃ માંસના ભજનવાળી, માછલાંના ભોજનવાળી, શુષ્કમાસ કે શુષ્કમણ્યના ભેજનવાળી, વહુના પ્રવેશ સમયનું ભજન (૯), વહુના પિતાને ઘેર થયેલ ભજન (gg), મરેલાનિમિત્ત ભોજન (દોઢ), અથવા ગામડાંનું ભોજન, (તે માટે) કોઈ વસ્તુ લઈ જવાતી જોઈને જવું ન ઘટે) તેના રસ્તામાં બહુ છે, બહુ બીજે, બહુ ઘાસ, બહ ઝાકળ, બહુ પાણી, બહુ ફૂગ-શેવાળ, મારી તેમ જ કરોળિયાનાં જાળા હોય; વળી ત્યાં ઘણા સાધુ, બ્રાહ્મણ, ચાચક આવેલા અને આવવાના હોય, અને ત્યાં એકઠા થયેલ હોય, ત્યાં પ્રાજ્ઞપુરુષે જવું–આવવું ન જોઈએ અને ત્યાં વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ થઈ શકે નહિ, તેથી તે પ્રકારનાં પૂર્વે કે પછી મિજબાનીના સ્થાને ભિક્ષુ જવાને વિચારે નહિ
मूलम्-से भिक्खु वा (२) गाहावइकुलं पिंडवायडियाए पविठे समाणे से जं पुण जाणेजा,
मंसाडयं जाव संमेलं वा हीरमाणं पेहाए अंतरा से मग्गा अप्पंडा जाव श्रप्पसंताणगा, जो जत्थं वहवे समणमाहणा जाव उवागमिस्संति, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमणपवेसाए पण्णस्स वायण-पुच्छण-परियहणाणु पेहाए धम्माणुओगचिंताण, सेवं णञ्चा तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडिं वा संखडिपडियाए अभिसंधारेज गमणाए ॥ सू. ३४२ ॥'
અર્થ જે તે ભિક્ષુ ગૃહસ્થને ત્યાં ભિક્ષાથે પ્રવેશીને એમ જાણે કે માંસવાળું ભેજન ત્યાંથી
માંડી ઘણા માણસનું ભેજન છે, અને તે કઈ ભેજન લઈ જવાતું જોઈને, (જ્યારે પોતે માદા કે દૂર જવા અસમર્થ હોય ત્યારે) જે જુએ કે માર્ગની વચ્ચે ઈડ અલ્પ છે અને ત્યાંથી માંડીને કરોળિયાના જાળાં પણ નહિવત છે, ત્યારે ભલેને બહુ શ્રવણબ્રાહ્મણ અને ચાચકેએ તે જગા ઘેરી હોય, પ્રાજ્ઞપુરુષને માટે ત્યા વૃત્તિ ન હોય, વાચનામૃછના વગેરે ત્યાં શક્ય ન હોય તો પણ (દે દૂર રાખવા સમર્થ એ) ભિક્ષુ ત્યાં જવાને
માટે તૈયારી કરે. (અને અન્ય સ્થાનેમાંથી શુદ્ધ ભિક્ષા મેળવી લે). मूलम्-से भिक्खू वा (२) गाहावइकुलं जाव पविसितुकामे से जं पुण जाणेजा खीरिणियाओ
गावीओ खीरिजमाणीओ पेहाए असणं वा (४) उवसंखडिज्जमाणं पेहाए पुरा अप्पजूहिए, सेवं पञ्चा णो गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमेज्जं वा पविसेज्ज वा। से तमायाए एगंत मवक्कमेज्जा अणावाय-मसंलोए चिठेज्जा। अहपुण एवं जाणेज्जा, खीरिणीओ गावीओ खीरियाओ पेहाण, असणं वा (४) उवर्खाडयं पेहाए पुरापजूहिते, से पदं णच्चा ततो
संजयामेव गाहावत्तिकुलं पिंडवायपडियाए पविसेज्ज वा निक्खमेज्ज वा ॥ सू ३४३ ॥ અર્થ વળી તે મુનિ જયારે ભિક્ષાથે ગૃહસ્થને ઘેર પ્રવેશવા ધારે ત્યારે જે તે એમ જાણે કે
દઝી ગાયો દેહાય છે અને અનભેજનાદિ તૈયાર થઈ રહ્યું છે અને પૂર્વે તૈયાર