________________
૧૦૬
વશના કુલે, ઈશ્વાકુ વંશના કુલ, હરિવંશના કુલો, ગોકુળવાસીઓના કુલે, વ્યાપારીના કુલે, વાળંદ (નાપીત)ના કુલો, કાષ્ટશિલ્પીના કુલ, ગ્રામરક્ષકોના કુલ, વણકરના કુલે, અથવા તે પ્રકારના અન્ય કુલો જાણીને જે કુલ લોકમાં તિરસ્કાર પામેલા નથી અથવા નિદાયેલા નથી તેવા કુટુંબોમાથી આહાર–પાણી પવિત્ર જાણીને તેણે ગ્રહણ કરવું
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गाहावटकुल पिंडवायपडिया अणुपविठे समाणे से जपुण
जाणेज्जा असणं वा, (४) समवापसु वा, पिंडणियरेसु घा, इंदमहेसु वा, खंदमहेसु बा, रुद्रमहेसु वा, मुगु दमहेसु वा, भूतमहेसु वा, जक्खमहेसु वा, णागमहेनु वा, थूममहेसु वा, चेइयमहेसु वा, रुक् खमहेसु वा, गिरिमहेसु ग, दरिमहेनु वा, अगडमहेसु वा, तडागमहेसु वा, दहमहेसु वा, णदिमहेसु वा, सरमहेसु वा, सागरमहेतु वा. आगरमहेसु वा, अण्णतरेसु वा, तहप्पगारेसु विस्वरूवेसु महामहेतु वट्टमाणेसु वहबे समण-माहण अतिहि किवण-वणीमए एगाओ उक्खाओ परिसिज्जमाणे पेहाए, दाहि जाव संणिहिसंणिचयातो वा परिसिज्जमाणे पेहाण, तहप्पगार असण वा (४) अपुरिसतरकडं is mો રિહે ર ૩૩
અર્થ : તે ભિક્ષુક કે ભિક્ષુણી ગૃહસ્થના ઘરમા આહારદિક માટે પ્રવેશ કરે અને એમ જાણે કે
મેળે થય છે, અથવા પિતૃપિડ દેવાય છે, ઈદ્રને ઉત્સવ છે, કાર્તિકેયનો ઉત્સવ છે, રૂદ્રને ઉત્સવ છે, મુકુ દને ઉત્સવ છે, ભૂતનો ઉત્સવ છે, યક્ષને ઉત્સવ છે, નાગને ઉત્સવ છે, સ્તૂપને ઉત્સવ છે, ચૈત્યનો ઉત્સવ છે. વૃક્ષનો ઉત્સવ છે, ગિરિનો ઉત્સવ છે, ગુફાને ઉત્સવ છે, કૂવાને ઉત્સવ છે, તળાવનો ઉત્સવ છે, ધરાનો ઉત્સવ છે, નદીને ઉત્સવ છે, સરોવરનો ઉત્સવ છે, સાગરને ઉત્સવ છે, અગનો ઉત્સવ છે, અથવા તો તેવા પ્રકારના અન્ય કોઈ વિધવિધ પ્રકારના મોટા ઉત્સવ ચાલી રહ્યા છે, અને ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, ૨ક પુરુષ, અને ચાચકને એક કુ ભીમાથી આહાર લેતા જોઈને અથવા બે કુ ભીમાથી, ત્યાથી માંડીને આહારના સ ચયમાથી સ્વીકાર કરતા જોઈને તે પ્રકારના આહારાદિને અન્ય પુરુષ માટે બનાવ્યા નથી (અર્થાત તે નિયત છે) એમ માનીને તેણે સ્વીકારવા જોઈએ નહિ
मूलम्-अह पुण एव जाणेज्जा, दिण्ण ज तेसिं दायब्ध अह तत्थ भुंजमाणे पेहाए,
गाहावतिभारिय वा गाहावतिभगिणि वा गाहावतिपुत्त वा, गाहावतिधूयं वा, सुण्ह वा, • “धाति वा दासं या दार्सि ग, पाल्मकारं वा कम्मकरि वा, से पुवामेव आलोएज्जा 'आउसो' त्ति वा 'भगिणि' त्ति वा 'दाहिसि मे इत्तो अन्नयर भोजणजायं' सेव वास्स परो असणं वा (४) आहटु दलज्जा , तहप्पगार असणं वा (४) सय वा ण
जाज्जा, परो वा से देज्जा, फासुय जाच पडिग्गाहेज्जा ॥ सू ३२४ ॥ અર્થ હવે જે તે ભિક્ષુને એમ ખ્યાલમાં આવે કે જે તેમને દેવાનું હતું તે દેવાઈ ચૂકયુ છે,
પછી તેમને તે અન્નાદિકને ઉપયોગમાં લેતા જોઈને (તે મુનિ) ગૃહસ્થની પત્ની કે બહેનને, તેના પુત્રને કે પુત્રીને, પુત્રવધૂને કે પાઈને, દાસને કે દાસીને, નોકરને કે નોકરડીને પહેલેથી પૂછી લે, “હે આયુષ્માન” અથવા “હે બહેન”, “આનાથી બીજુ ભેજન તમે મને