________________
૧૫
અધ્યયન દસમાને બીજે ઉદ્દેશક मूलम्-से भिमबू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविठे समाणे से ज्जं
पुण जाणेज्जा असणं वा अट्ठमिपोसहिपसु वा, अद्धमासिएसु चा मासिएसु वा दौमासिरसु वा, तेमासिएसु वा, चाउम्मासिएसु वा, पंचमासिएसु वा, छम्मासिपसु वा, उऊसु वा, उउसंधीसु वा, उउपरिपट्टेसु वा, वहवे समण माहण-अतिहि-किवणवणीमगे एगातो उक्खातो परिएसिज्जमाणे पेहाए, दाहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, तिर्हि उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, चर्हि उक्खाहिं परिएसिजमाणे पेहाए, कुंभीमुहातो वा कालोवातितो वा संणिहिसंणिचयाओ वा परिएसिज्जमाणे पेहाए, तहप्पगारं असणं वा (४) अपुरिसंतरकडं जाव अणासेवितं अफासुय अणेसणिज्जं वा पडिग्गाहेज्जा
છે . ૩૨૦ || અર્થ તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો, અને તેને એમ જાણવામાં આવે
કે આ ભેજન કે પાણું વગેરે આઠમના પિષધને ઉત્સવ સંબંધે છે, પક્ષના પર્વે સંબધે છે, એક માસ પછીના પર્વ સ બ ધે છે, બે માસ પછીના પર્વ સબંધે છે, ત્રણ માસના પર્વ સંબધે છે; ચાર માસના પર્વ સ બ ધે છે, પાચ માસના પર્વ સંબધે છે, અને છ માસના પર્વ સંબ ધે છે, તે રૂતુમાં દેવા ગ્ય કે રૂતુ સંધિમાં દેવા ગ્ય અથવા તે રૂતુના પરિવર્તનમાં ઘણું શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, રંક પુરુષે, અને યાચકોને એક કુંભમાંથી ભેજન લેતા જોઈને, બે કુભીમાંથી ભોજન લેતા જોઈને, ત્રણ કુ ભીમાંથી ભોજન લેતા જોઈને, ચાર કુભીઓમાંથી ભોજન લેતા જોઈને, કુભના મુખમાથી કે ગેરસ વગેરેની દેણીમાંથી નજીક એકઠી કરેલ આહાર સામગ્રીમાથી ભોજન સ્વીકારતાં જોઈને તે પ્રકારનું ભજન, પાણી વગેરે બીજા કેઈ પુરુષને માટે કર્યું નથી એમ માનીને એ ભેજનાદિ મુનિઓએ સેવેલું નથી, એ નિર્દોષ નથી અને ગવેસવા યોગ્ય નથી, એમ માનીને તેણે ન લેવું
मूठम्-अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव आसेवित फासुय जाव पडिग्गाहेज्जा
છે રૂ. ૩૨૨
અર્થ: હવે તે ભિક્ષુ કે ભિક્ષણ એમ જાણે કે આ અન્ય પુરુષને માટે બનાવેલું છે, તેમના
વડે વપરાયેલું છે, તેથી નિર્દોષ છે, તો તેણે તેવું ભેજન સ્વીકારી લેવું. मूलम्-से भिक्खू वा, भिक्खुणी वा जाव पविठे समाणे से जाइं पुण कुलाई, जाणेजा, तेजहा,
उग्गकुलाणि वा, भोगकुलाणि वा, राइण्णकुलाणि वा, खत्तियकुलाणि वा, इक्खागकुलाणि वा, हरिवसकुलाणि वा, एसियकुलाणि वा, वेसियकुलाणि वा, गंडागकुलाणि वा, कोट्टागकुलाणि वा, गामरक्खकुलाणि वा, वोकसालिय कुलाणि वा, अण्णयरेसु वा, तहप्पगारेसु कुलेसु अदुगंच्छिण्सु अगरहितेसु वा, असणं वा (४) फासुयं एसणिज्ज जाव पडिग्गाहेज्जा ॥ सू० ३२२ ।।
અર્થ તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે ગૃહસ્થ કુળમાં પ્રવેશીને એમ જાણે કે જે કુલ ખરેખર આ
પ્રકારના છે, જેમ કે ઉગ્રવ શના કુલે, ભેગવશના કુલ, ગજન્ય શના કુલો, ક્ષત્રિય