________________
ભગવાન બસ્તિ વગેરેથી કે વિરેચન વગેરેથી ઉદર શેધન કરાવતા નહિ, વમન ' કરતા નહિ, શરીરનું માલીશ કરતા નહિ, સ્નાન કે શરીર દબાવરાવવું તમને ક૫તું નહિ, તેમજ વિવેકથી જાણીને પ્રભુ દંત પ્રક્ષાલન પણ કરતા નહિ
ઈ દિયેના ધર્મોથી નિવૃત્ત થયેલા અભ્યભાષી બ્રાહ્મણ એવા ભગવાન ક્યારેક શિશિર ઋતુમાં વૃક્ષ છાયામાં બેસીને ધ્યાન ધરતા વિચારતા હતા.
- ગ્રિષ્મઋતુમાં તેઓ આતાપના લેતા હતા. ઉત્કટ આસન પર બેસીને પ્રભુ આતાપનાને અભ્યાસ કરતા. વળી પ્રભુ લૂખું ભેજન–ચાવલ, બેરનું ચૂરણ, તેમજ કળથી
જે રાક મેળવીને સંયમય ત્રિા ચલાવતા હતા. मूलम्-एयाणि तिमि पडि सेवे अट्ठ मासे अजावयं भगवं ।
अपिइत्थ एगया भगं धांसं अदुवा मासंपि ॥५॥ मवि साहिए दुवे मासे छप्पि मासे अदुवा विहरिन्था। रामोधरायं अपडिन्ने अन्न गिलायमेगया भुजे ॥६॥ छट्टेण एगया भुजे अदुधा अट्टमेण दसमेणं । दुषालसमेण एगया भुजे पेहमाणे समाहिं अपडिन्ने ॥ ७ ॥ णच्या णं से महावीरे नोऽवि य पावगं, सयमकासी।
भन्नेहि वा ण कारित्या कीरंतपि नाणुजाणिस्था ॥८॥ ॥सु. ३०० ।। અર્થ આ ત્રણ વસ્તુઓ (ચાવલ, બેરનું ચૂરણ અને કળથી)નું સેવન કરીને ભગવાને આઠ મહિના
સુધી શરીરયાત્રા ચલાવી હતી. તેમાં પણ ક્યારેક તે ભગવાન પક્ષક૯૫ કે માસક૫ સુધીને આહારત્યાગ કરતા હતા.
કયારેક ભગવાન કંઈક અધિક એવા બે મહિના સુધી કે કયારેક છ મહિના સુધી ચોવિહારી તપશ્ચર્યા કરીને રહેતા હતા, અને અહર્નિશ તપશ્ચર્યા કરનાર નિદાનરહિત પ્રભુ કયારેક અંતકાન્ત ભેજન લેતા હતા.
જ્યારે તેઓ છ કરતા, તે કયારે તેઓ અમ કરતા, કયારેક તેઓ ચાર ઉપવાસ કે કયારેક કયારેક તેઓ પાંચ ઉપવાસ કરીને આહાર લેતા હતા આ રીતે નિદાનરહિત પ્રભુ સમાધિભાવમાં લીન રહેતા હતા.
ભગવાન ખરેખર સહમ પ્રકારે જાણીને જાતે પાપ કર્મ કરતા નહિ, અન્ય પાસે કરાવતા નહિ, અથવા તે પાપ કરનારને અનુમોદન પણ આપતા નહિ
मूलम्-गामं पविसे नगरं वा घाममेसे कई परद्वार ।
मुविसुध्धमेसिया भगवं आयतनोगयाए सेषित्था ॥ ९ ॥ अदु यायसा दिगिछत्ता जे. अन्ने रसेसिणो सत्ता। घासेसणाए चिट्ठन्ति सययं निवाए य पेहाए ॥ १० ॥