________________
૧લા
સહાયક સા:–પંડિત શ્રીસુખલાલ સંઘવી, શેઠ પુરૂષોત્તમ સુરચંદ, શેઠ રમણલાલ દલસુખભાઈ જે. પી. ઠે. હીરાલાલ ૨ કાપડીઆ, પંડિત શ્રીદલસુખ માલવણીઆ, બૅ. કેશવલાલ હિ. કામદાર, શ્રી. ચુનિલાલ વર્ધમાન શાહ, શ્રીરસિકલાલ છોટાલાલ પરિખ, શ્રી ધીરજલાલ કરસી શાહ, શ્રીફચંદ ઝવેરચંદ, શ્રીજિતેન્દ્ર જેટલી, શ્રીuસનમુખ સુરચંદ બદામી (મેલ કૅઝ કોર્ટ જજ), શ્રીમહનલાલ દી. ચેકસી, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ શ્રીબાલચંદ જેઠાલાલ ડભોઈ શેઠ છગનલાલ લક્ષ્મીચંદ વહુવાળા, શ્રીવાડીલાલ મગનલાલ વૈદ્ય.
જરૂર પડે કાર્યવાહક સમિતિને વધુ સભ્ય ઉમેરવાની સત્તા આપવામાં આવે છે. ઉદ્દેશ:–ડભાઈખાતે શ્રીયશવિજય સારસ્વતસત્રના પ્રથમ ઠરાવ મુજબ, જે અગાઉ જાહેર થયેલ છે.
ઠરાવ – ૧ શ્રીયશવિજય સારરવતસત્રનું અધૂરું રહેલું કાર્ય હવે “શ્રીયશાભારતી પ્રકાશન સમિતિએ કરવું એમ ઠરાવવામાં આવે છે.
ઠરાવ – ૨ શ્રીયભારતી પ્રકાશન સમિતિના સરસંચાલક તરીકે પૂ. મુનિવર શ્રીયશોવિજ્યજી મહારાજ તથા પૂ. મુનિવર શ્રીપુણયવિજયજી મહારાજને નિયુક્ત કરવામાં આવે છે.
ઠરાવ – ૩ શ્રીયશભારતી પ્રકાશનસમિતિના બંધારણને કાચ ખરડો મંત્રીઓએ તૈયાર કરી કાર્યવાહક સમિતિમાં મંજૂરી માટે રજૂ કરવાનું ઠરાવવામાં આવે છે.
ઉપર મુજબની કાર્યવાહી સર્વાનુમતે થયા બાદ હાજર રહેલા ત્રણે પૂ. ગુરુવર્યોએ માંગલિક સંભળાવ્યું હતું. તત્પશ્ચાત સભાની કાર્યવાહી આનંદના વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.
વિશેષ વિજ્ઞપ્તિ સવિસ્તર રૂપમાં સઘળી કાર્યવાહી આપની સમક્ષ રજૂ કર્યા બાદ આપશ્રીને વિશેષ વિરાપ્તિ કરવાની કે સંસ્થાના કાર્ય અંગે આપણને કોઈ પણ જાતની વધુ સલાહ-સુચના અને માર્ગદર્શન કરાવવાનું ઈષ્ટ લાગે તો તે સમિતિને જરૂર આવકારદાયક થઈ પડશે. સમિતિ આપના કીમતી સહકારની અપેક્ષા રાખે છે એ ઉમેરવાની ભાગ્યે જ જરૂર છે. . પત્રવ્યવહારનું સાંપ્રત સ્થળઃ |
લી. સેવા,
નાગકુમાર ના. મકાતી શ્રીનાગકુમાર ના. મકાતી
લાલચંદ ન. શાહ છે. હાથીપળ, વડોદરા.
મંત્રીઓ, શ્રીયશાભારતી પ્રકાશન સમિતિ, વડોદરા.