________________
૧૮૯ ફાળો આપે છે. આવી સંસ્થાઓ કુલેફાલે અને તેના લાભ લેનારા આપણા સમાજમાંથી સારા પ્રમાણમાં નીકળે એ જરૂરી છે. આવી ઉપયોગી સંસ્થાની પ્રેરણા આપવા બદલ આચાર્યશ્રી વિજયઅંબરીશ્વરજીને અભિનંદન ઘટે છે. તેઓશ્રીની જન્મભૂમિ ડભોઈજ હાઈ પિતાની જન્મભૂમિ જનની પ્રત્યેનું ઋણ અદા કરી, ત્યાંના શ્રીસધને આવી અમૂલ્ય સંસ્થા આપી રાણી બનાવ્યા છે.
આ બે ઉત્સવ પ્રસંગે ડભોઈને સંઘમાં એક બીજે પણ શુભ પ્રસંગ બની ગયે. સંઘમાં લાંબા વખતથી બે તડ પડી ગયાં હતાં. તે શ્રીજીવાભાઈ પ્રતાપશી, શ્રીવાડીલાલ ચત્રભુજ વડોદરાવાળા શ્રીવાડીલાલ મગનલાલ વૈદ્ય, શ્રીપરામ સુરચંદ, શ્રીગુલાબચંદ ગલાભાઈ વગેરેના પરિશ્રમથી અને સૌ આચાર્યો અને મુનિવરોના આશીવૉદથી સંધાઈ ગયાં અને સૌ ભેગા બેસી નવકારશી મ્યા.
* આ ઉત્સવ મહેપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના સર્વમુખી પ્રકાશ પાંડિત્યને પશ્ચિય જૈન સમાજને કરાવ્યું. આપણા સમાજને પૂરી ખબર નથી કે તેણે કેટકેટલી મહાન વિભૂતિઓ, જગતના મહાન પુરુષ અને જ્યોતિધરની હોળમાં બેસી શકે એવા પરમ અને તેણે પેદા કર્યા છે. ભૂતકાળની આ ગૌરવભરી યાદ આ ઉત્સવે સૌને તાજી કરાવી.
આ કેવળ વ્યક્તિપૂજને ઉત્સવ ન હતા. એ જ્ઞાનનો– નિર્ભેળ જ્ઞાનને પરમ મહોત્સવ હો. વિદ્વાનેને, ત્યાગીઓને અને જ્ઞાનપિપાસુઓને સાત્વિક મેળેા હતો. સર્વધર્મ પ્રત્યે સહિષષ્ણુતા કેળવવાને તેણે સંદેશ આપે. જ્ઞાનચર્ચામાંથી પ્રગટતા પરમ આનંદના અમૃતરસને સ્વાદ કેવો હોઈ શકે? તેને અહીં
ખ્યાલ આવતા હતા. આ રસ ચાખ્યા પછી તે રસ ચાખનારને બીજા રસમાં સ્વાદ આવે તેમ નથી. ઉપાધ્યાયજીએ ખરું જ કહ્યું છે કે –
“જે માલતી ફલે માહીયે, તે બાવળ જઈ કેમ બેસે છે . .
--
આત્મા શુચિા કયારે કરી શકે ? ' . ' , પાઠ ગીત નૃત્યની કલા રે, જિમ હેય પ્રથમ અશુદ્ધ રે મન ' પણ અભ્યાસે તે ખરી રે, અતિમ કિરિયા અવિરૂદ્ધ રે. ગુણ૦ ૨ મણિશોધક શત ખારના રે, જિમ પુટ સકલ પ્રમાણ મન..
સક્રિયા તિમ યાગને રે, ચવસ્તુ અહિનાણું રે. ગુણ૦ ૩ ઉપા. શ્રીયશોવિજયજી ]
સીમંધર સ્તવન. ઢાળ ૨