________________
૧૭
વચ્ચે સામસામી યુદ્ધ છાવણીઓ જેવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ઉપાધ્યાયજીની વિભૂતિપૂજા દ્વારા જ અધ્યાત્મ તત્વની ગુણસ્તવના કરી શકીએ તેમ છીએ. એવી વિભૂતિપૂનઠારા જ આપણે સત્યપરીક્ષા ને સત્યઆરાધનાના તેજ પશે સફળ પ્રવાસ ખેડી શકીએ. –વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ, મુંબઈ
:
.: પરમ પૂજ્ય મહાપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની આરસની પ્રતિમાની પ્રતિષ્ઠાના શુભ પ્રસંગ ઉપર કઈ આવવાની ઈચ્છા હતી પણ સંજોગ અનુકૂળ નહીં હવાથી આવા શુભ પ્રસંગને લાભ લઈ શકાય તેમ લાગતું નથી. * આ શુભ કાર્ય શાંતિપૂર્વક નિર્વિધ્યપણે પૂર્ણ થાય એમ ઈચ્છીએ છીએ.
–રમણિકલાલ મોહનલાલ તારાચંદ, મુંબઈ
2
સમારંભમાં હાજર રહી શકતો નથી તેથી મને ઘણું ખિન્ન થાય છે. કેમકે આવા સુનિમહારાજની મતિ સ્થાપના કરવાનું ભાગ્યશાળાને જ સાંપડે અને આવો અપૂર્વ અવસર કેાઈકવાર જ આવે છે. છતાં સમારંભની સફળતા ઈચ્છું છું.
–ભૂલચલ વાડીલાલ દેલતરામ એન્ડ સન્સ, મુંબઈ પૂજ્યપાદ મહેપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના પુનિત નામથી જેનસમાજની કોઈપણ વ્યક્તિ ભાગ્યે જ અજાણ હશે વિદ્વાને માટે તે તેઓને વાકયો અને સાહિત્ય આગના સગેટ પુરાવારૂપે મનાય છે. શાસ્ત્રોના વાકયના અર્થમાં જ્યાં જ્યાં કંઈપણ વિરોધાભાસ ઊભો થાય ત્યારે પૂજ્ય ઉપાધ્યાયજી. મહારાજ જે ફરમાવે છે તે સર્વમાન્ય રહે છે. એવા મહાન ઉપકારી ગુરુદેવના સમાધિસ્થાને ભવ્ય ગુરુમંદિર બંધાય તે ઘણું જ આવકારદાયક છે અને તેમની પ્રતિષ્ઠા સમયે શ્રીયશોવિજયજી સારરવતસત્રને મહત્સવ યોજાય તે ઘણું જ પ્રશંસનીય છે. અમો તેની સંપૂર્ણ સફળતા હયપૂર્વક છિીએ છીએ.
-પાનાચ રૂપ અવેરી, મુંબઈ પૂ. ઉપાધ્યાયજીના પ્રગટ તથા અપ્રગટ પુસ્તકેનો ખૂબ ફેલા થાય અને તેઓશ્રીનું જે ગુરમંદિર બંધાવ્યું છે તેમાં તેઓશ્રીનાં દર્શન કરી પ્રેરણા મેળવાય, જૈન-જૈનેતર તે લાભ મેળવે એજ ભાવના. - પૂ. ઉપાધ્યાયજીનું ગુરુમંદિર તથા તેઓશ્રીની આ સમયમાં ઓળખ કરાવવામાં અને જેન તેમજ જૈનેતરને પૂ. ઉપાધ્યાયજીને ખ્યાલ આછો હતો તેને ખ્યાલ કરવામાં ખરે પરિશ્રમ ઉપાડવી હોય તે તેનો યશ શ્રીયશોવિજયજી મહારાજ સાહેબને ફાળે જાય છે.
આ પ્રસંગ નિર્વિક પાર પાડે અને સમાજની કાયમની સેવા થઈ શકે તે માટે અપ્રગટ, પ્રગટ પુસ્તકો બહાર પડે તથા પૂ૦ ઉપાધ્યાયજીનું જીવનચરિત્ર (બધી હકીકત મેળવી) બધી ભાષામાં પ્રગટ થાય એજ ભાવના.
–ાન્તિલાલ મગનલાલ શાહ, મુંબઈ. મુંબઈમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગુણનુવાદ મહત્સવ સમયે પૂ. મુનિરાજ શ્રીયશોવિજયજીએ કપેલી ગુરુમંદિરની પેજના સુંદર રીતે પાર પડશે તેવી ગુણાનુવાદ સમિતિના મંત્રી તરીકે મને પણ કલ્પના નહી હતી. જાણીતા જૈન આગેવાન શ્રીજીવતલાલ પ્રતાપશીએ પણ આવા કાર્યો પાર પાડવામાં નડતી મુશ્કેલીઓ વર્ણવી હતી તેની સ્મૃતિ થાય છે, ત્યારે પૂ. મુનિશ્રી યશોવિજયજીની સાચી ધગશ અને ડભાઈ તથા અન્ય સ્થળોના ઉત્સાહિત સજજતેના સહકારે જે ઈતિહાસ જાગ્રત થયો તે બદલ ધન્યવાદ સત્રની સફળતા થિ છું.
--દીપચંદ મગનલાલ શાહ, મુંબઈ