________________
૬ - વા મહતું જ્ઞાની અને સંત મહાત્માના ભાગે આપણે સહુ સ્થિર બુદ્ધિથી વતીએ તે જ તેમનું માહાત્મ આપણે સમજી શક્યા છીએ તેમ ગણાય. શ્રીમદ્દ યશોવિજયજીના જ્ઞાન માટે અને આત્મસ્થિરતા માટે નિશíણે એમ લાગે છે કે, તે એક અજોડ અને અદિતીય પુરુષ હતા.
આવા મહહ પુરષના ગુણગાનાથે આવા સો વારંવાર જાય એ એક લહાવો છે અને તેમાં ભાગ લેનારા દરેક જીવ પુણ્યવાન ગણાય. નગીનદાસ ગિરધરલાલ, જૈન સિદ્ધાંતસભા મુંબઈ
આવા સારસ્વત સત્સવ નિમિત્ત ગુજરાતના વિદ્વાનું એક સંગઠન સધાય છે એ માટે સંચાલકને ધન્યવાદ. . શ્રીયશવિજ્યજીએ જૈનાચાર્ય છતાં વેદાન્તનિર્ણય, વેદાન્તવિક સર્વસ્વ વગેરે. વૈદિક ધર્મના ગ્રન્થા લખીને અભેદભાવ પ્રદર્શિત કર્યો છે. . ખાસ કરીને બૃહદ ગુજરાતના વિદ્વાનોએ એક્ત કરવા અને સત્રમહૈત્સવ ઉજવવાની કરેલી જના આદરણીય છે. સમિતિમાં વૈદિક ધર્મ પંડિતાને સ્થાન આપી સત્રને વધુ દીપાવ્યો છે.
–શાસ્ત્રી રેવાશંકર મેઘજી લવાડાકર, મુંબઈ.
નિમંત્રણ માટે તમારે ઉપકાર માનું છું. દિલગીર છું કે આ પ્રસંગે હાજર રહી નહિ શકું. તમેએ યોજેલા સારસ્વત સત્રને હું સંપૂર્ણ સફળતા ઈચ્છું છું. –પરમાનંદ કુવરજી કાપડીઆ, મુંબઈ. •
. . . આપના કાર્યની અનુમોદના કરું છું અને ઈચ્છું છું કે શાસનદેવ ધર્મની પ્રભાવના સાથે સત્ર પૂર્ણ કરે.
–નગીનદાસ કરમચંદ, મુંબઈ
સેંકડો ગ્રંથના રચયિતા, ગુજરાતના મહાન સંચાતિધર, ન્યાયવિશારદ મહાપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના પુણ્યસ્મરણ રૂપે પૂજ્ય આચાર્ય પંગની સાનિધ્યમાં ઉજવાતા જ્ઞાનસત્રના ઉત્સવની અતઃકરણપૂર્વક સફળતા ચાહું છું અને શાસનદેવને પ્રાર્થના કરું છું કે પુણ્યધામ ડભોઈ એ આવા એક-બે જ નહિ પણ જૈન શાસનના અભ્યત્થાન માટે અનેક યશોવિજયો પ્રગટાવો. . * * . . – માવજી દામજી શાહ
બાબુથી પન્નાલાલ હાઈસ્કૂલ અધ્યાપક, મુંબઈ
ભાઈ સત્રના સમાચાર જાણી અત્યંત આનદ થયે છે. જેને સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસ અને પ્રચાર માટે એની ખાસ જરૂર હતી. તેની પૂર્તિ આપશ્રીએ કરી તે બદલ અભિનંદન ઘટે
–માણેકલાલ ડી. મેદી, મુંબઈ.
* શ્રીસંથે ઉચિત કાર્ય ઉપાડેલ છે અને તે યોગ્ય કર્યું છે ત્યાં હાજરી આપી શક્તો નથી માટે દુઃખ થાય છે, પણ તમારા કાર્યની સફળતા ઈચ્છું છું. કંઈ સ્થાયી થાય અને ઉપાધ્યાયજીના પગલે ચાલનાર સુનિવર્યો વધુ થાય તેમ કરાય તે વધુ ઉચિત થશે. '
૨૨