________________
“કૂર્ચાલી સરસ્વતી'. એ શીર્ષક શ્રીયશોવિજયજી મહારાજ પર એક લેખ તૈયાર કર્યો છે.. જ્ઞાનોત્સવ સત્રની સંપૂર્ણ સફળતા ઈચ્છું છું.
–ધીરજલાલ ધનજીભાઈ શાહ, અમદાવાદ
સારસ્વતસત્રની સફળતા ઇચ્છું છું. શ્રીમદ યવિજયજીએ આપણા માટે સાહિત્ય ને જ્ઞાનને અમૂલ્ય વારસે મૂકયો છે. આપણે બધાએ એ વારસાને અનુરૂપ થવાને અને એ દીપાવવાનો પ્રયાસ કરવાને છે. ડાઈની જનતાએ અને શ્રી રાધે શ્રીયશવિજયનું સ્મારક રચી પિતાની શોભા વધારી છે.
–પી. કે. શાહ, અમદાવાદ
પ્રાચીન કાળના યાસમે આ યજ્ઞ તમે ડભોઈ મુકામે યે છે. યજ્ઞની કાર્યસિદ્ધિ તે થાય કે ન થાય પણ જ્ઞાનયજ્ઞની સિદ્ધિ તે જરૂર થાય.
ઉ૦ શ્રીયશોવિજ્યજી મહારાજ જૈન શાસનના પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ, ૫. સિદ્ધસેન દિવાકરસરિ, કલિકાલ સર્વર શ્રી હેમચંદ્રસૂરિની માફક ચોથા સ્તંભ હતા. કાળની શાસન સૌરભ અને ઝલકમાં તેમને અપૂર્વ ફાળો છે.
–૫૦ મફતલાલ ઝવેરચંદ તંત્રી “દિવ્યપ્રકાશ', અમદાવાદ.
* મહોપાધ્યાયજી શ્રીયશોવિજયજીએ તેમની કૃતિઓ મારફત તેમના અગાધજ્ઞાનને લાભ જેને તેમજ જૈનેતરને આપે છે તે ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી, પણ તેમની સ્મૃતિ તાજી રહે તે માટે આવા મહોત્સવ ઉજવવા ઈચ્છનીય છે અને તે કાર્ય ઉપાડી લેવા માટે શ્રીયશવિજય સારસ્વતસત્ર સમિતિ ધન્યવાદને પાત્ર છે. આ મહોત્સવની ઉજવણી કાયમને માટે ફળદાયી નીવડે એ આશા સાથે વિરમું છું.
– હેમચંદ જશવીર મહેતા, અમદાવાદ,
પરમપૂજ્ય ઉ. શ્રીયશોવિજયજી મહારાજ સાહેબના આપણે ફક્ત જૈનો નહિ જ પરંતુ સમસ્ત ગુજરાતી ભાષા બોલનાર જનતા આણી છે. તેમણે તે ગુજરાતી ભાષામાં સમગ્ર આગમનું દહન એટલી સરલ, નાના બાળકો પણ સમજી શકે, છતાં વિવેકી ભાષામાં આપણને પીરસ્યું છે કે તેની આવી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે અને એ રીતે આપણે આપણું અણુ થકિંચિત અદા કરી શકીએ.
તેઓશ્રી તે અગમબુદ્ધિ વાપરી આપણા ઉપર જે ઉપકાર કર્યો છે, કદી ભૂલાય તેવો નથી જ. * તેમની પૂજાઓ, સ્તવને તથા પદ કોઈ પણ જૈનેતરને વાંચવાનું મન થાય અને સુલભ રીતે જેને દાનનું મહત્ત્વ સમજાય તેવાં છે. શ્રીયશોવિજ્ય સારવતસત્રની સંપૂર્ણપણે ફોહ ઇચ્છું છું.
કાન્તિલાલ લખુભાઈ પરીખ, અમદાવાદ.