________________
૧૧૭
પ્રમુખશ્રીને ઉપસંહાર છેવટે છત્રના પ્રમુખ શ્રી ઇશ્વરચંદ્રજીએ ઊપસંહાર કરતાં સારસ્વત સત્રને તથા ઉપાધ્યાયજીને ભવ્ય શબ્દમાં અંજલિ આપી પિતાને આનંદ વ્યક્ત કરી પૂજ્ય મુનિરાજોને, સત્રસમિતિને, સ્વાગત પ્રમુખને, તથા જુદી જુદી વ્યક્તિઓને અભાર માન્ય હો.
અંતિમ આભાર ત્યારબાદ શ્રી જશુભાઈ જૈને સ્વાગત પ્રમુખ, સ્વાગત સમિતિ, વિદ્વાને, પ્રોફેસરે, શેઠ જીવાભાઈ શ્રી વાડીલાલ આદિ તથા આમંત્રિત ગૃહસ્થને તથા પ્રદર્શનમાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવાનની સ્વહરતાફરીય બહુમૂલ્ય કૃતિઓ વગેરે સાધને પૂરી પાડનાર ૫ મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજને, તથા જુદા જુદા કાર્યકરને આભાર માનીને છેવટે સત્રના જન્મદાતા મહારાજ શ્રી યશોવિજયજી મહારાજને ગુજરાત ડભોઈ તથા જેનસમાજ કદી નહિ ભૂલ વગેરે જણાવી તેમને પણ આભાર માન્યા હતા. સભામાંથી જયનાદેની ઘોષણાઓ થઈ. પૂજ્ય મહારાજશ્રીએ વિદાયગીરી લીધી.
પ્રમુખશ્રીને વિદાયસત્કાર અને સત્રના પ્રમુખ શ્રી ઇશ્વરચંદ્રજીને ફૂલહાથી સત્કાર કરવામાં આવ્યા હતા.
રેડીઓ પર બ્રોડકાસ્ટ તા. ૮-૩૫૩ની રાત્રે આઠ વાગે બડા રેડીઓ' ઉપર જણીતા વિધાન છે. ભેગીલાલ જે. સસિરાએ સત્રની ઉજવણી અને શ્રીમદ્દ યશવિજ્યજીના જીવન અંગેના સમાચાર રીલે કર્યા હતા.
ગુરુમંદિરના દ્વારેઘાટન સમારંભ તા. ૮-૩-૫૩ની સવારે શ્રી યશોવિજયજી મંદિરના દ્વાર–ઉઘાટન વિધિ કોઇ વાડીલાલ ચક્ષુજના શુભ હસ્તે થયે હતે. શેઠ જીવાભાઈએ ગુસ્મતની તથા શ્રી પ્રતમદાસે ગુસ્પાદુકાની પ્રથમ પૂજા કરી હતી. તે પ્રસંગે શેઠ પુરતમદાસ તરફથી એક હજાર રૂપિયાની તથા શેઠ જીવાભાઈ તરફથી રૂા. ૫૦૧ની સખાવત ઉપાધ્યાયજીના સ્મારક કાર્યમાં જાહેર થઈ હતી અને સત્રના બીજા દિવસે મુંબઈવાળા શેઠ જીવાભાઈ પ્રતાપસી તથા શેઠ વાડીવાલ ચતુર્ભુજ તથા શેઠ પાસેતમદાસ સુરચંદ તરફથી નવકારથી કરવામાં આવી હતી. ફાગણ વદ ૬ તથા ના બન્ને દિવસે ડબઈવાળા ભાઈઓ તરફથી સ્વામીવત્સલ કરવામાં આવ્યું હતું.
पादांव प्रतिवादांश्च पदन्ती निधितांस्तथा । तत्त्वान्तं नव गच्छन्ति तिलपीलफयद्गतौ ॥
सर्व परवशे दुखं सर्वमात्मवशं सुखम् ।
एतदुकं समासेन लक्षणं सुखदुम्नयोः ।। ઉપા. શ્રી વિજ્ય] કુ. નિ. તથા સ. હાGિ.