________________
};
23.
આદર્યાં જ િ
લિ.
[ લેખક : પદ્મપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયલખ્રિસરીધરજી મહારાજ
तत्त्ववाणीप्रकाशेन येन व्याप्ता वसुन्धरा ।
तं यशोविजयं नित्यं यशश्चन्द्रं नमाम्यहम् ॥ १ ॥ तर्कदर्शनवेत्तारं नेतारं मुक्तिवत्र्त्मनि । edaaratari श्रीयशोविजयं स्तुयें ॥ २ ॥ काश्यां प्राप्तं पदं येन रम्यं न्यायविशारदम् । न्यायाचार्य परेण्य तं यशोविजयं भजे ॥ ३ ॥
૧. ઉપાધ્યાય શ્રીયોાવિજયજી સહારા—
એટલે શ્રી જિનેશ્વરમહારાજના અનુપમ જૈનશાસનના અનન્ય ભક્ત.
૨. ઉપાધ્યાય શ્રીયશેાવિજયજી મહારાજા—
એટલે સત્તરમી સદીના જૈન શાસનના વિધિ સામે ઝઝુમનાર એક અદ્વિતીય વિજયી સુલટવર.
૩. મહાપાધ્યાય ભગવાન શ્રીયશેાવિજયજી મહારાજા~~
એટલે અકાટચ યુક્તિઓના ભંડાર, ચરણુચિત્તરી અને કરણસિત્તરીમાં દત્તચિત્ત એક અનુપમ શણગાર અને શ્રીજૈનશાસનની ચમક વધારનાર શ્રીજૈનશાસનના શત્રુગાર, પ્રવર શ્રીયશેાવિજયજી મહારાલ
૪,
એટલે શ્રીજૈનશાસનના સૂક્ષ્મતત્ત્વોને ખૂબખૂબ ખીલવટ આપનાર અને વિસ્તારથી વણુવનાર તાર્કિક ચક્રવતિ'. દ્વાદશારનય ગ્રન્થપ્રણેતા શ્રીસલ્લવાદી આચાર્ય ભગવંતની ઝાંખી કરાવનાર અપૂર્વ સાહિત્યના સર્જનહાર શ્રીજૈનશાસનના ભરૂપવાદી. ૫. સ્વચવિશારદ સહેાપાધ્યાય શ્રીયોવિજયજી મહારાજા—
એટલે ૧૪૪૪ ગ્રંથના કર્તા આચાય' ભગવંત શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજની જેમ આગમાનુસારી ભાગમમાં નહિ એવા અદ્ભુત વિચારાનું પ્રદર્શન કરાવનાર આચાય ભગવંત શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના લઘુભ્રાતા.
૬. ન્યાયાચાય પાડૅકશિરામણ શ્રીયશવિજયજી મહારાજા—
એટલે રૂપકાલ કારથી સંસારની અસારતાના દ્યોતક દૃષ્ટાંતાને યેાજવામાં સિદ્ધપિની હરાળમાં આવનાર સત્તરમીસદીના એક અપૂર્વ' કથાનિર્માતા,