________________
૧૭
-
-
-
-
નોંધ તા. ૨૧-૫ના જન સાપ્તાહિક પત્રમાં પ્રતિષ્ઠા અને સત્સવ અંગે
પ્રગટ થએલા વિગતવાર હેવાલના ઉતારા અહથી શરૂ થાય છે. પણ
ડાઈના આંગણે, મહાન જ્યોતિર્ધર જૈન
શાસનના પરમપ્રભાવક
પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્દ યશવિજયજી
મહારાજની મતિની ભવ્ય પ્રતિષ્ઠા
તથા
શ્રીયશોવિજયસારસ્વતસત્ર મહોત્સવની દબદબાભરી .
અભૂતપૂર્વ ઉજવણું
દેશના જુદા જુદા સ્થળોએથી આવેલા વિદ્વાને અને અન્ય વક્તાઓએ
આપેલી ભાવભરી શ્રદ્ધાંજલિ
પૂ. ઉપાધ્યાયજીના મહાન સાહિત્યના મુદ્રણ માટેની અપીલને
સભામાંથી મળેલા આવકાર
પસાર થએલા મહત્વના કરાવે, દેશભરમાંથી આવેલા અભિનંદનના
સંખ્યાબ% સદશાઓ
શ્રી વિજય જૈન સાહિત્ય પ્રદાનને હજારે લેકેએ લીધેલ લાભ આ નિમિત્ત ભાઈ સપના વરસે આ કપલને આવેલ સુખદ અંત