________________
“મુંબઈ સમાચાર દૈનિક પત્રને તા. ર૯-૪-૫ ને ઉતાર –તાકિ શિરોમણિ શ્રીમદ્દ યશોવિજયજી– ઠાઈમાં તેમના સ્મારકનો મંગળવિધિ
ડભોઈ તા. ૨૦ મી ઓગસ્ટ આજથી ત્રણ વરસ ઉપર જૈન ધર્મના છેલ્લા મહાન તાહિક શિરોમણિ સેંકો ગ્રન્થના રચયિતા, છએ દર્શનના નિષ્ણાત, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ શ્રીમદ્દ યશોવિજ્યજી જેઓ ડભોઈ મુકામે સ્વર્ગવાસ થયેલા અને ત્યાં તેમના સમાધિ સ્થળે તેમની પાદુકા અને ગુરૂ મદિર બધિવામાં આવેલું, પરંતુ તે તેઓશ્રીને છાજે તેવું ન હતું તેથી તેઓશ્રીને અનુરૂપ ભવ્ય સમારક થાય તેવી પ્રબળ ઈચ્છા મુનિશ્રી યશોવિજયજી જેઓ ડભેઈના વતની છે તેઓશ્રીને જન્મેલી અને તે પૂજ્ય ગુરૂદેવ આગળ વ્યક્ત કરતાં તેઓશ્રીએ વધાવી લીધી હતી. ' જૈન ધર્મના છેલ્લા મહાન સર્જકને જાતિધરની મહાનતાને જૈન સમાજ સારી રીતે જાણુ થાય તેવી, લાંબા વખતની ભાવનાને ચાલુ સાલમાં શ્રી મુંબઈ ભાયખલા મુકામે તેઓશ્રીને બે દિવસને ગુણાનુવાદ મહેસવી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રતાપરીશ્વરજી. પૂજ્યપાદ આચાર્ય શ્રી. વિજય ધીરૂરીશ્વરજી, પૂજ્ય મુનિશ્રી યશોવિજયજીની હાજરીમાં ઉજવવામાં આવ્યું ત્યારે મૂર્ત સ્વરૂપ મળ્યું હતું.
તેનું ખાતમુદત શ્રાવણ સુદ તેરસની સવારે શઠ વાડીલાલ ચતુર્ભુજ ઘણી જ ધામધુમથી વિદ્વાન જૈનાચાર્ય શ્રીમાન અમૃતસુરીશ્વરજી તથા મહારાજશ્રી ધરધરવિજયજીની હાજરીમાં હજારો માણસની માનવ મેદની વચ્ચે વાજતે ગાજતે કર્યું હતું. જાહેર થએલી સખાવતે
તે પ્રસંગે જાહેર સભા યોજવામાં આવી હતી. શેઠ વાડીભાઈએ તે શુભ પ્રસંગે ગુરૂ મંદિરના કાર્યમાં રૂ. ૨૫૦૧ ની રકમ તથા અન્ય મિત્રાની રકમ તથા શ્રી ડભાઈ જૈન સંધ તરફથી સારી રકમ ભેટ કરવામાં આવી હતી. તથા અન્ય સખાવત પણ થઈ હતી.
तपः श्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । भावना पानसम्पन्नो-निष्क्रियोऽपि न लिप्यते ॥
समलं निर्मलं चेद - मिति द्वैतं यदा गतम् । ___ अद्वैतं निर्मलं ब्रह्म, तदैकमवशिष्यते ॥ 6. શ્રીયવિજયજી ]
[અધ્યાત્મપનિષત
૧૨
*