________________
:૮૫
(૩) - વાગત
(આશા-પીલરાગ) સંત સુજન નરનાર,
પધારે કવિ પતિ અમદાર! રાજહંસ સમાનસસરના, જ્ઞાન મેતી ચરનાર ! પ્રેમમૂર્તિ બધુ ભગિની ભે, ધર્મચુયશ સત્કાર –પધારે. રસરાજલ રસતરસ્યાં ઉતર્યા, ઉન્નત ગિરિ વસનાર ! યશવિજ્ય જયવત ગુણોત્સવ, રસ અધ્યાત્મ પીનાર –પધારે. ધર્મ સુયશ રસરાજે ખેલી, જ્ઞાનપરબ–પીનાર ! કુંજ કુંજ રસતરસ્યાં. પીજે, છેડી હદય સિતાર!–પધારે. જ્ઞાન રસામૃતના પીનારી, ભક્ત ભગ્ય નરનાર ! અભેદ થઈએ આવો ભાંડુ, ફરી ફરી કયાં મળનાર–પધારે. મહાકવિ પંડિત વાદવિજેતા, યેગી ન્યાય અવતાર ! ઉપાધ્યાય યશવિજય ગુણોત્સવ, ભાયખલાને ઠાર –પધારે. ગિવાને ગરે ગાયક, ગૂજરીને અવતાર.. મહાગ્રંથ આલેખક ભાકર, શાસન નભ ઝળકાર –પધારે. દશમ ઉજ્વળી મૃગશિર સામે, ચઢતે પહેર હવાર ! પ્રતાપ ધર્મ યધ્વજ લહેર, જય આનંદ મલ્હાર ! પધારે. કવિ તત્વજ્ઞાની થેગી કે, હશે ભક્તિ આગાર ! સ્વાગત મણિમય મેહમયીનાં લ્યો શાસન શણગાર –પધારે.
શ્રી શારદા-શ્રુતદેવતા સ્તવનાષ્ટક
( કલ્યાણ) વંદન ! જય શારદ ! મૃતદેવી સરસ્વતી ! અમિત આત્મશક્તિ તુ સદા વહાવતી વંદન. પરમ પ્રેમ રેલતી, દિવ્ય સૂર છેડતી ! પુણ્યભૂમિ ભારત યશને સુવાવતી વંદન. ગૌતમ ગુણ ગાવતી, વીણા બજાવતી ! બ્રાહી સુંદરી સ્વરૂપને અગવતી !–વંદન. સુરભિ સુમન સુરસ જ્ઞાનકુંજ ખેલતી ! મૂર્તિમંત સૂત્ર આગમે શી ડાલતી –વંદન રસવિલાસ પેલતી, રસિક રીઝાવતી ! ગૂઢ તત્વજ્ઞાન ગીતડાં ગજાવતી વંદન. શાસન પ્રભુ વીર સદા તુ ઉજાગતી ! ધમ યશ વજે સદેવ દેવી યે વતી –વંદન ઉપાધ્યાયજી જ્વલંત ન્યાત રેવતી ! યુગે યુગે રહો સદેવ સુયશ પ્રસવતી –વંદન. જૈન ધર્મત વિશ્વ ઝળહળાવતી. ઉસ સૂયશ મણિમચી પધારતી !–વંદન.