________________
[ જૈનપત્રને તા. ૩૦-૧૨-૧૯૫૦ને ઉતા ] મુંબઈમાં ભારે ઠાઠથી ઉજવાએલો સ્વ. મહેપાધ્યાય શ્રીમદ્ યશવિજયજીને ગુણનુવાદ મહત્સવ
મુંબઈ ભાયખલા કે જ્યાં પ૬૦ પુણ્યાત્માઓ બબે મહિનાના કઠીન ઉપધાનતપ વ્રતની અત્યુત્સાહથી આરાધના કરી રહ્યા છે, ત્યાં આગળ વિશાળ મંડપમાં ન્યાયાચાર્ય ન્યાયવિશારદ, દિસહસ્રાબ્દના છેલ્લા
તિર્ધર ને અજોડ શાસનપ્રભાવક મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી મહારાજને ગુણાનુવાદ મહત્સવ ભારે ઉત્સાહપૂર્વક ઉજવાઈ ગયે.
* એ નિમિત્તે પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી જાણીતા ગૃહસ્થની ગુણાનુવાદ સમિતિ નિમાણી. તે કમીટીના સેક્રેટરી શ્રી ફત્તેહચંદભાઈ, શ્રી વીરચંદભાઈ તથા શ્રી દીપચંદ શાહની સહીથી શ્રીમની ઉજવણી માટે જાહેર વિનંતિ બહાર પાડી. બાદ મુંબઈની ઉજવણી માટેની આમંત્રણ પત્રિકા મુંબઈની જાણીતી અઢાર સંસ્થાઓ તરફથી બહાર પાડવામાં આવી. તે મુજબ માગશર સુદિ ૧૦, ૧૧ બે દિવસની ઉજવણી ભંવ્ય રીતે થઈ તે પ્રસંગે સ્વર્ગસ્થની મહત્તા દર્શાવતાં સ્વાગત બેડે, ધ્વજા-પતાકાથી ભાયખલાને મંષ્પ શાભી ઊઠયો હતે.
આ પ્રસંગે રવ. ઉપાધ્યાયજી મહારાજ વિરચિત લભ્ય ગ્રંથનું એક વિશાળ સ્વરૂપમાં સાહિત્ય પ્રદર્શન આકર્ષક રીતે વ્યાખ્યાન મંડપમાં ભવ્ય દેખાવ કરવા પૂર્વક ગોઠવવામાં આવ્યું હતું. વચગાળ ડભોઈથી આવેલી સ્વર્ગસ્થની સુંદર વિશાળ પ્રતિકૃતિ તેમ જ ચારે બાજુ તેમના સંસ્કૃત, પ્રાકૃત ભાષા, ગ્રથિ, તેમ જ સ્વર્ગથના કરતાક્ષરની છબી ગોઠવવામાં આવી હતી તે ઉપરાંત સ્વર્ગસ્થના ચારેય ભાષાના સાહિત્યમાંથી ખાસ બેધક ગ્રામથિી અર્થ સાથે લખેલા શ્વેકેના એર્ડોની હારમાળા ગોઠવવામાં આવી હતી જે અનેકને જીવનદર્શન કરાવી રહી હતી. સુંદર બેમાં લભ્યાસભ્ય ગ્રંથની યાદી ચીતરાવીને મૂકી હતી
દશમના દિવસે પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસરીશ્વરજી તથા પૂ૦ ઉપાધ્યાયજી શ્રીધમવિજ્યજી મહારાજ તથા પૂ. શ્રીયશોવિજયજી મહારાજ તથા શતાવધાની જયાનંદવિજયજી વ્યાસપીઠ ૫ર ૫ધારવા અગાઉ સાહિત્ય પ્રદર્શનની વચગાળે રાખેલી છબી તથા તેમની જ્ઞાનસાધનાની સહુએ સ્તુતિ કરી. ગુરૂદેવ પાટ પર બીરાજ્યા બાદ, ૧૨૧ મણ “ધીથી કમળાબહેન, તે મતલાલ ગગલદાસ મહેસાણુવાળાએ ઉપાધ્યાયની જમણુ ચરણે ગુરૂપૂજા તથા બાલાને હાર ચઢાવ્યો હતો તથા બીજા એક બહેને સાઠેક મણથી સ્વર્ગસ્થના જ્ઞાનરાશીની વાસકેપ-પૂજા તથા હાર ચઢાવી, બહુમાન ભક્તિ કરવામાં આવી હતી. બાદ સ્વર્ગસ્થની જય બેલાવી અધ્યક્ષસ્થળેથી પૂજ્ય આચાર્યદેવે મંગલાચરણ કર્યું. પછી મેતીશા જૈન પાઠશાળાની બાળિકાઓએ ગુરુગુણ મંળલાચરણ, સ્વાગત ગીત સંગીતના મધુર સુર સાથે ગાયું હતું સમિતિના મંત્રી શ્રી વીરચંદ નાગજીભાઈએ પત્રિકાવાચન કર્યું.
ત્યારબાદ સભાના વક્તાઓમાં શ્રીયુત ફતેચંદભાઈએ શ્રી સ્વર્ગસ્થના જીવનને મહાન તરીકે જણાવ્યું હતું. શ્રીયુત પાદરાકરે સ્વર્ગસ્થને જૈન શાસનના એક મહાન પુરવ ને સાહિત્યકાર તરીકે ઓળખાવી તેમના વારસાને જાળવવા જોરદાર અપીલ કરી, બેઈમાનું તેમનું સ્મારક સારું થાય તે માટે પૂ૦ મહારાજશ્રીને તથા ખાસ કરી મહારાજ શ્રીયશવિજયજીને વિનંતિ કરતાં સ્વર્ગસ્થને મુંબઈને અગિણે જે ભવ્યત્સવન આયેાજન કરી લાભ આપે છે તે લાભ દરેક વખતે મળે તે કહીને સ્વર્ગરથના સાહિત્યને ઉદાર