________________
૭૫
કારણે, જેવાં કે દક્ષિણ આફ્રિકાની સરકારની એપરપિડની નીતિ, હજી જેમના તેમ છે. તેમને નાબુદ કરવા માટે સમૂહરાષ્ટ્ર તરફથી સક્રિય પગલાં લેવાતાં નથી અને કોઈ પણ રાષ્ટ્રની સરકાર પોતાની સ્વતંત્રતાને કાંઈ પણ અંશ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાને સોંપવા કઈ તૈયાર નથી. આથી આન્તરરાષ્ટ્રીય જાહેર જીવનમાં અહિંસા ધર્મને કાયમનું સ્થાન મળ્યું છે એમ સૉષ માની શકાય એમ નથી. તથાપિ એટલે સંતોષ માની શકાય એમ છે કે દરેક સત્તાધારીને એમ લાગે છે કે તે જીવનમાં તેને કાયમનું સ્થાન નહીં આપવામાં આવે તે જરૂર મોડું વહેલું પણ ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અને તે થશે તે બળ અને સત્તા ઉપર વિશ્વાસ રાખનારાં રાખે છપન્નટી યાદવની માફક પરસ્પર કાપાકાપી કરીને પિતાના વર્ચસ્વને અન્ત પિતે જ લાવશે. પ્રસિદ્ધ વિયેતિહાસ લખનાર એચ. જી. વેજો તે ભવિષ્ય ભાખ્યું જ હતું કે આધ્યાત્મિક ત પર રચાયેલી સંસ્કૃતિની સ્થાપના કયારે થશે કે જ્યારે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ માનવપ્રાણીની સંખ્યા હાલ છે તેના કરતાં ત્રીજા ભાગની જ અવશિષ્ટ રહેશે. હજી તે આગ પ્રજન્યા કરે છે, તેમાંથી કાંતિ ભડકે ઉઠી નીકળે કે કાંતે કજળાઈ જાય. તેને આધાર વિશ્વ બળે ઉપર છે. તેની ગતિ કઈ કળી શકતું નથી. શું થાય છે તે કાળે જીવશે તે જોશે અને તે પછીના જમાનામાં માણસે તેના ઈતિહાસથી જાણશે.
-
-
---
--
--
---------
--
-
મમતા ચિર-સુખ શાકિની, નિર્માતા સુખ મૂળ; મમતા શિવ-પ્રતિકૂલ હૈ, નિમમતા અનુકૂલ, મમતા-વિષ મૂછિત ભયે, અંતરંગ ગુણ-વૃદ; જાગે ભાવ-નિરાગતાં, લગત અમૃતકે બુદ.
ચાટે નિજ લાળા મિલિત, શુષ્ક હાઇ ક્યું સ્થાન તે રાચે વિષયમેં, જડ નિજ રૂચિ અનુમાન સમતાશતક]
[પા. શ્રીયવિજયજી
શ્રીગાંધીજીએ સ્વયં પિતાની અહિંસાને ધાર્મિક માટિની નહીં પણ રાજકીય કેટિની કહી છે. એટલે ઉપરની હકીકત એ જ સંદર્ભમાં ઘણાવવી. અને તેમની રાજકીય અહિંસાની દવા દુનિયા પર ફેલાઈ ગઈ તેનું કારણુ, હિન્દના કેટલા વાઈસરૉય લેડ માઉન્ટબેટનના શબ્દોમાં “પાંચમી સત્તાનું સ્થાન ધરાવતા અખબાને આભારી છે.' સં.