SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ : હા છે કે જેનેના આદિ તીર્થકર ગષભદેવ ભગવાન વાસુદેવને અવતાર હતા. તેને ૧૦૦ છોકરા હતા. તે પૈકી ભરત જે સૌથી મોટે હવે તેને ભારત અને બીજા ૯ વચ્ચે કુશાવત, દલિાવત, બ્રાવત, મલય, કેતુ, ભદ્રસેન, ઈન્દ્રપ્રુફ, વિદર્ભ, અને કીટક એ પ્રદેશ વહેંચી આપી તેમને યથાગ્ય ઉપદેશ આપી પિતે બ્રહ્યાવર્તમાં પ્રયાણ કર્યું હતું. ત્યાં રહેતા બ્રહ્મષિ પ્રવરસભાના પ્રજાજનેને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને બોધ આપીને ત્યાંથી અવધૂતના વેષમાં મૌન ધારણ કરીને આગળ પ્રયાણ કર્યું હતું. જતાં જતાં તેણે અનેક શહેર, ગ્રામ, વન વગેરેમાં વાસ કર્યો હતે અને નાના તરેહના ચાગના આચરણથી તેણે કૈવલ્યપદ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેને અનેક યોગસિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી પરંતુ તેની બ્રહ્મચર્યા કેઈ ગ્રહની અસરથી માણસ દેહભાન ભૂલીને ઉન્મત બનીને ભટકતે ફરે તેના જેવી હતી. આવી દશામાં તે દક્ષિણ કર્ણાટકના કેક, બેંક અને કુટક તરીકે ઓળખાતા ભાગોમાં ગયા હતા. ત્યાં તે કુટકાચલના ઉપવનમાં મોંમાં પથ્થરે રાખીને ભટક્યા કરતા હતા. તેવામાં તે ઉપવનમાં એક વખતે વાંસના ઝાડમાંથી અતિશય વેગવાળા પવનથી ઘર્ષણ થતાં દાવાનળ પ્રકટ હતું અને તેમાં તેનું શરીર ભસ્મીભૂત થઈ ગયું હતું. આ પછી એવી ભવિષ્યવાણી છે કે તેના બાહાચરણને ધર્મ સમજીને તે પ્રદેશને અર્હત્ નામનો રાજા તેને પ્રચાર કરશે તેથી કલિકાળમાં વિણવધર્મને નાશ થઈને પાખંડ ધર્મ પ્રવર્તશે. બહષભદેવના ત્યાં ગયાની હકીકતમાં તથ્ય હોય કે ન હોય તે પણ દક્ષિણ કર્ણાટકમાં જૈન ધર્મની શરૂઆત તે કળિકાળમાં થવાની ભવિષ્યવાણું છે. તે ઉપરથી ૪-૫માં સૈકામાં તેની શરૂઆત ઉત્તરમાંથી નાસી આવેલા જૈનેના વસવાટથી થઈ હોય એ આ ઉપરથી શકય લાગે છે. એ હકીકતમાં જણાવેલ અત્ નામના રાજા વિષે ઐતિહાસિક પુરા મળે છે કે કેમ તે કહી શકાય એમ નથી. જેને ધર્મના પવિત્ર ધામ બિહાર સિવાય પાલીતાણુ પાસે શત્રુંજય, જૂનાગઢ પાસે ગિરનાર, અને આબુ પર્વત ઉપર દેલવાડામાં છે. તેથી સૌરાષ્ટ્ર ગુજરાત અને રાજપુતાનામાં જિન ધર્મને પ્રચાર હમણાં જોવામાં આવે છે. તેની શરૂઆત કયારથી થઈ હશે તે ચોક્કસ કહેવું શક્ય નથી. અલબત્ત તે લોકોની માન્યતા પ્રમાણે અને ૭ થી ૧૦ મા સિકામાં રચાયેલા ગ્રન્થ ઉપરથી તે જણાય છે કે શ્રી ઋષભદેવ પણ સારાષ્ટ્રમાં આવ્યા હતા અને શ્રીઅરિષ્ટનેમિએ ગિરનાર ઉપર વાસ કર્યો અને તે દરેકને મોટાં શિષ્યમંડળે હતાં પરંતુ એતિહાસિક દષ્ટિએ જોતાં વલભીવંશની શરૂઆત પાંચમા સૈકામાં થઈ હતી ત્યારથી તે સારાષ્ટ્ર અને ગુજરાતમાં જૈન ધર્મનાં ધામે અને જૈનેની કાયમની વસ્તી હોવી જોઈએ એ ચોકકસ છે. વસ્તુપાળ અને તેજપાળના વખતથી તે તેને રાજ્યાશ્રય પણ સારો મળે હતે. પરંતુ જૈન ધર્મના સિદ્ધાન્તની અસર ગુજરાત અને રાજપુતાના તથા થાણાજીકલાના પશ્ચિમ ભાગની સામાન્ય વસ્તીનાં જીવન ઉપર જે પડી હતી તે મહારાજા કુમારપાળ સેલિકીના કાળમાં એટલે કે ૧૨-૧૩ મા સૈકામાં બન્યું હતું. તેનું કારણ એ હતું કે તે રાજાએ ૨૯. ભા. ૫. ૫. ૪. ૮-૧૯; ૫. પ૨૮-૩૫, ક. ૧-૧૫. - - - - - - - -
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy