________________
શ્રીયશવિપાધ્યાય અને તેમણે લખેલી હાથથી 'न य चक्र લે. પૂ. મુનિવર શ્રી પુણ્યવિજ્યજી મ.].
જૈન શ્રીસંધ પાસે આજે જે જ્ઞાન સંગ્રહ અને તેમાં જે વિશાળ ગ્રંથરાશિ વિદ્યમાન છે તે આજે એના વિશિષ્ટ ગૌરવની વસ્તુ છે. અને ભલભલાને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા અને તેટલા વિશાળ છે. હજારોની સંખ્યામાં વિનાશના મુખમાં જવા છતાં ય આજે જૈન મુનિવરે અને જેને ગૃહસ્થ શ્રીસધોની નિશ્રામાં જે ગ્રંથ સંગ્રહો છે તેની ડરતાં ડરતાં પણ સંખ્યા હ૫વામાં આવે તો તે પણ લગભગ પંદરથી વીસ લાખ જેટલી છે. આ બધા જ્ઞાન ભંડારમાં માત્ર જૈન ગ્રંથ જ છે તેમ નથી પણ તેમાં ભારતીય જૈન-જૈનેતર વિધવિધ પ્રકારના સમગ્ર સાહિત્ય સંગ્રહ છે. કોઈ એવી સાહિત્યની દિશા સાથે જ હતો જેને લગતા ગ્રંથે આ સંગ્રહમાં ન હોય આ સંગ્રહની મહત્તા જ એ છે કે તે માત્ર સાંપ્રદાયિક ગ્રથની સીમામાં જ વિરમી જતી નથી, પણ તેમાં વૈવિધ્યપૂર્ણ ભારતીય વિશાળ સાહિત્ય રાશિ છે. જેનેતર સંપ્રદાયના એવા સેંકડે 2 આ સંગ્રહમાંથી મળી આવ્યા છે. જેની પ્રાપ્તિ તે તે સંપ્રદાયના સંગ્રહમાંથી પણ નથી થઈ હજી તો બધા જૈન જ્ઞાનસંગ્રહનું સંપૂર્ણપણે અવલોકન થયું જ નથી, તે છતાં તેની વિવિધતા અને વિશાળતા વિજગતને દંગ કરી દે તેવી પુરવાર થઈ છે, પરંતુ જ્યારે આ સમગ્ર જ્ઞાનભંડારનું અવલોકન વ્યવસ્થિત રીતે કરવામાં આવશે ત્યારે તેમાંથી એ સાહિત્યરાશિ પ્રાપ્ત થશે કે જગત મુગ્ધ બની , એવી આ નકર વાત છે. જેને મુનિવરે અને જેને શ્રીસંતની આજે એ અનિવાર્ય ફરજ છે કે પિતપિતાના અધીનમાં રહેલા જ્ઞાનભંડારાનું સમગ્રભાવે સુક્ષ્મ અવલોકન કરે. આટલું પ્રાસંગિક જણાવ્યા પછી આજે પ્રસ્તુત સ્મારક ગ્રંથમાં વચન ગ્રંથના આદિ અંતના પાનનું જે પ્રતિબિંબચિત્ર આપવામાં આવ્યું છે તેનો પરિચય અહીં કરાવવામાં આવે છે. - નયન-ન્ય જેને દ્વારા નવલના નામથી પણ ઓળખવામાં આવે છે. એ મૂળગ્રંથ આચાર્ય શ્રીમલવાદિ વિરચિત છે. જેનદાર્શનિક આચાર્યો અને જૈન પ્રજા આ આચાર્યને “વાદી” તરીકે ઓળખે છે. આચાર્ય શ્રી હેમચંદ્ર સિહોમ વ્યાકરણમાં ર9રોડના સુરમાં બ૩ મકવવિ રાઈ, તમારચે ફોનઃ એમ મલ્લવાદી આચાર્ય માટે જણાવ્યું છે.
જેનદાર્શનિક ક્ષેત્રમાં સન્મતિન અને નયચક્ર એ બે ગ્રંથનું સ્થાન ઘણું ગૌરવવતુ છે. આ બન્ને ય ગ્રંથનું સંશોધન અને સંપાદન એ પં. શ્રીસુખલાલજીના જીવનનું મુખ્ય ધ્યેય હતું. પરંતુ સન્માનિત ગ્રંથનું સંશોધન અને સંપાદન ૫. શ્રી બેચરદાસ દેસીના સહકારથી કર્યા પછી નયચમંથના સંશોધન અને સંપાદનની વાત કેટલાક સંયોગને લીધે ત્યાં જ વિરમી ગઈ ત્યાર પછી એ ગ્રંથનું સંશોધન અને પ્રકાશન ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ વતી પૂજ્યપાદ શ્રીઅમરવિજ્યજી મહારાજના વિદ્વાન શિષ્ય કવિ ઈચતુરવિરજીએ હાથમાં લીધું. તેને પ્રથમ ભાગ બહાર પાડે તે પહેલા આ આખા ગ્રંથનું સંશોધન અને સંપાદન અને અવચરિ સાથે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય લબ્ધિમરિએ સ્વતંત્ર રીતે કરવા માંડ્યું. પરંતુ જ્યારથી
• શ્રીમહાવીર વિદ્યાલયના આ. શ્રી. વિજયવલ્લભસૂરિ માઅંકમાંથી ઉત.
દ