________________
૨૫૫
ધ-અહીં ઉપાધ્યાયની બે અપ્રસિદ્ધ કૃતિઓ હસ્તપ્રતિમાં જેમ હતી તેમ જ આપવામાં આવી છે.]
આધ્યાત્મિક પદ
[ અંતરના અનુભવ ઉદગાર ]
- (૧). હમ બઈ છે અપને થાનમઈ વાગવાદ કરત હઉ કાલે, શ્રદ્ધા ન આવઈ વયાનમ હમ. ૧ શુદ્ધ દ્રવ ગુન પર્યય ચીન્હઈ રહે તાહિકે ધ્યાનમ રાચે મારો પ્રવચન રસમ લીને અનુભવ પાનમ હમ- ૨ અગરત ભરત બહુત નિજ મતમઈ તે કછુ ન ધરઈ કાનમાં આપહીમ અપની ત્રાહિ પ્રગટી, કહા એરકે તાનમઈ. હમ, પઢ પહકઈ રિઝાવત પરયું, કષ્ટ "અષ્ટ અવધાનસ આપણું આપ રિઝાવત નાહી, ભેદ ન જાન અજાનમઈ હમ. ૪ ધારન ધ્યાન સમાધિ એકરસ, સંયમ ન રહઈ ગ્યાનમ વાચક જણ કહઈ મહ મહાભટ, છતિ લીઓ મયદાનમઈ. હમ ૫
છે ઇતિ શ્રી ગીત છે સંવત ૧૭૬૮ વર્ષે આશુ શુદિ ૧૩ દિને પં. ઘનજી લખીત હબદપુર મધ્યે લપીત કલ્યાણમસ્તુ શુભ ભવતુ શ્રી ભગવતજી સત
૧-જસવેલીભાસમાં આપેલી સાલની પ્રામાણિકતા માટે અન્ય ઉખેએ માટે વિસંવાદ છે કર્યો છે, અને તેથી તે મહિની બીજી હકીકતે પ્રામાણિક હશે કે કેમ? એવી શંકા સહેજે થઈ આવે છે. પરંતુ ઉપર મહત્વનો ઉલ્લેખ ખૂબ જ માર્મિક છે અને સુજસવેલીમાં જણાવેલી અદઅવધાનની વનને મજબૂત ટકો આપે છે. તે શું સુજસવેલીમાંની સાલ, સુજલીની સમગ્ર લકીરને અપ્રામાણિક કરાવવા કેઈએ ફેરવી હશે ખરી?