________________
ና ፡ અને તે ગામમાં તેઓશ્રી છ॰અનશનતપ કરી, પાપાને ધઇ, સુર-પાવીને અનુસર્યાં અર્થાત્ પરસ્ત્રવાસી થયા. (૫)
૭.
ડભાઈ વડાદરા (ગુજરાત)થી દક્ષિણ-પૂર્વના રેલ્વે રસ્તે ૧૯ માઈલ દૂર આવેલું શહેર છે. તેની વસ્તી અત્યારે. ૩૦ હજારની છે. તેનું પ્રાચીન (સંસ્કૃત) નામ દર્શાવતી છે. ભૂતકાળમાં લાટ દેશની આ નગરી ગણાતી હતી છે. ન્યાયનિષ્ણાત વાદી શ્રીદેવછિના ગુરુ શ્રીમુનિચંદ્રસૂરિજીના જન્મ આ નગરમાં થયેલા. ત્યાં મંત્રીશ્વર પેથડશાહ અને તેજપાલે વિશાળ જિનમ ંદિશ બંધાવેલાં, મંત્ર શ્વર તેજપાલે આ મહાન નગરીને દક્ષિજી સરહદનું સંરક્ષક થાણું બનાવતાં આક્રમણકારેથી સુરક્ષિત · રાખવા ત્યાં મમ્રૂત કિલ્લે બધાબ્યા હતા અને એ કિલ્લાના દરવાજાનું ભવ્ય ને ક્યાત્મક સ્થાપત્ય ગુજરાતના ઇતિહાસપ્રસિદ્ધ ગણાતા અગત્યના સ્થાપત્યેામાંનુ એક ગણાય છે. એને જોવા માટે દર વર્ષે સેકડ પ્રવાસીઓ આવે છે. એમાં હીરા ભાગેળનું સ્થાપત્ય વધુ મહત્ત્વનું છે. આ કિલ્લા પાછળ ઈતિહાસપ્રસિદ્ધ હીરા કડિયાના શમાંચક ને રસિક ઇતિહાસ રહેલા છે. આ કિલ્લો કાણે બધાવ્યા તે બાબતમાં એવા એક પ્રદ્યેષ ચાલે છે કે ગૂ′શ્વર સિદ્ધરાજ જયસિંહે બધા પરંતુ તે બાબતમાં કાઈ ઐતિહાસિક પુરાવેા જોવા મળ્યા નથી. તેમ જ જાણુવામાં પણ આવ્યે નથી. પણ મંત્રીશ્વર તેજપાલે આ કિલ્લો બંધાવ્યો એ વાત શ્રીજિન રચિત શ્રાવસ્તુપાલચરિત્ર'માં અતિ સ્પષ્ટ રીતે કહી છે. અને ત્યાં પ્રસ્તુત કિલ્લો તદ્દન નવા જ બનાવ્યાનું સૂચવ્યું છે. સ. ૧૨૮૮ના ગિરનાર પરના વસ્તુપાલ-તેજપાલ મંત્રીના શિલાલેખના ઉલ્લેખથી જણાય છે કે દર્શાવતી તે વખતનું ગુજરાતના પ્રધાન શહેરામાંનું એક હતું. આજે તે સાપ ગયા ને લીસાટા રહ્યા જેવું છે. ડશે.માં ૧૭૦ દેરીવાળુ મૂલનાયક પાર્શ્વપ્રભુનું જિનમંદિર તેજપાલે બધાવ્યું. તેજપાલનાં જ માતુશ્રીએ વૈદ્યનાથના મંદિરની મરામત કરાવીને તેમણે પણ એક જૈનમંદિર બંધાવ્યું અને પૂર્વ તથા ઉત્તરના દરવાજે શિલાત્કીણ પ્રશસ્તિ લખાવેલી; તેમ છતાં અધ'પદ્માસને બિરાજમાન તીર્થ સ્વરૂપ ભવ્ય શ્રીલાઢણપાર્શ્વનાથની મૂર્તિ અને તાર્કિક શરામણિ મહાન ન્યોતિધર ન્યાયાચાય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની સ્વર્ગવાસ ભૂમિથી લેઈ બડભાગી બન્યું છે.
મારામા
ડબાઈમાં જૈમાનાં ૩૦૦ ધરા, ૬ મંદિશ, ૪ ઉપાશ્રયા, ૨ લક્ષ્ય જ્ઞાન'મંદા છે. આ સમગ્ર રથાના જૈન વસતિ વચ્ચે છે. જૈનાની તમામ વસતિ એક જ ભાગમાં વસેલી છે. આ નગરની પ્રથમથી જ આ એક વિશેષતા છે. અન્ય જાતિઓ પણ પાતે પેાતાના નિશ્ચિત વિસ્તારામાં જ વસેલી છે. ડભાઈની ઐતિહાસિક ને પુણ્યભૂમિમાંથી દીક્ષિત થયેલા અનેક આત્મા આજે સાધુજીવન ગાળી રહ્યા છે. વળી, ગુજરાતના જાણીતા કવિ શ્રીયારામ પણ આજ શહેરના હતા. આ છે માત્ર ભેાઇનું ઊડતુ લેકન.”
"..
૭૧. અનશન એટલે અન્ન, જળના ત્યાગરૂપ તપ.
એમના સમાધિસ્થળે જક્ષમદિર પાવાપુરીનું નાજુક મંદિર તેમજ શાસનપ્રભાવક આચાય શ્રીવિજયમેાહનસૂરીશ્વરજી મહારાજનું ભવ્ય ગુરુમંદિર રહેલું છે તે તેની પ્રતિ પરમપૂજ્ય આચાય શ્રીવિજયપ્રતાપસૂરિજી ૨. ની અધ્યક્ષતામાં થયેલી છે. વળી, ત્યાં યુગાદિપાદુકાની ભવ્ય દેરી પણ રહેલી છે. તપગચ્છાધિપતિ શ્રીવિજયપ્રભસૂરિજી મ. ને તેમના જ શિષ્યપ્રશિષ્યાની તથા અન્ય પાદુકા પણ ત્યાં સ્થાપિત થયેલી છે.
૭૨. ૧૭૪૩ માં ઉપાધ્યાયજી ચેામાસુ ળા પશુ કાળધમ' ચક્રમાસામાં પામ્યા કે ચાતુર્માસ બાદ તે માટે કર્તાએ મૌન સેવ્યું છે.
333
23