________________
[ હાલ ૪]
[ આજ અમારે આંગણિએ દેશી.] “શ્રીયશવિજય” વાચક તણ, હું તે ન લહું ગુણ-વિસ્તારે રે ગંગાજલ-કણિકાથકી, એહના અધિક અર્થે ઉપગારે છે. શ્રી. ૧ વચન-રચન સ્વાદુવાદનાં, નય-નિગમ ગંભીરે રે ઉપનિષદા જિમ વેદની, જસ કઠિન લોં કોઈ ધીરે ૨. શ્રી. ૨ શીતલ પરમાનંદિની, શુચિ વિમલ-સ્વરૂપા સાચી રે; જેહની રચના–ચંદ્રિકા, રસિયા જણ સે રાચી છે. શ્રી. ૩
- લઘુબાંધવ. હરિભક, કલિયુગમાં એ થયે બીજે રે. , છતા યથારથ ગુણ સુણી, કવિયણ બુધ કે મત ખી છે. શ્રી. ૪.
સતરત્રયાલિ માસું રહ્યા, પાઠક નગર હાઈ રે , તિહાં સુરપદવી અણુસરી, અણુસણિ કરિ પાતક બૅઈ રે. શ્રી૫ સીત-તલાઈ પાખતી, તિહ ભ અ સસરે રે તેમાહિથી ધ્વનિ ન્યાયની, પ્રગટે નિજ દિવસિં પહૂર રે. શ્રી૬ સવેગી શિર–સેહ, ગુરુ શ્વાન–યણને દરિયે રે પરમત તિમિર ઉછેદિવા, એ તે બાલાસણ દિનકરિયે રે. શ્રી. ૭ શ્રી પાટણના સંઘને લહી, અતિ આગ્રહ સુવિશેષિ રે, સંભાવી ગુણ-ફૂલહિં, ઈમ સુજસલિહે લેષિ ખિ) ૨. શ્રી. ૮ ઉત્તમ-ગુણ ઉદુભાવતાં, મ પાવન કીધી જહા રે, કાંતિ' કહે જસ–વેલડી, સુણતાં હુઈ ધન ધન દીઠા રે. શ્રી. ૯
इति श्रीमन्महोपाध्यायधीयशोविजयगणिपरिचये 'मुजसवेलि' नामा भासः संपूर्णः ॥
[ ૩-૧૪ શ્રી શાંતિસાગરજી ભંડારની પ્રતિ ]
આ પ્રતિ અમદાવાદના શ્રીશનિસાગરજીના ભંડારમાં તથા શ્રી વીરવિજયજીના ભંડારમાં હતી. હાલમાં [વિ. સં. ૨૦૧૨માં] વીરવિજયજીના ભંડારમાં ન લેવાનું જાણવા મળ્યું છે. સં.