________________
સુજલી ભાસ ક પૂજય મુનિવર શ્રીકાંતિવિજયજી - - * [ કાળ : ૧ ]
ઝાંઝરીયા યુનિવર ! ધન ધન તુમ અવતારએ શી. ] પ્રણમી સરસતિ સામિણી છે, સુગુરુને લહી સુપસાય; શ્રીયશવિજય વાચક તણા છે, ગાઈશું ગુજુ સમુદાય.
. ગુણવતા રે મુનિવર ! ધન તુમ જ્ઞાન–પ્રકાસ. ૧ વાદિ-વચન-કણિ ચઢથી , તુજ શત સુરમણિ ખાસ, બેધિ-વૃદ્ધિ-હેતિ કરે છે, બુધજન તસ અભ્યાસ. ગુ. ૨ સકલ સુનીસર સેહરે છે, અનુપમ આગમને જાણ કુમત–ઉત્થાપક એ જ છે, વાચક–કુલમાં રે ભાણુ, ગુ. ૩ પ્રભવારિક શતકેવલી , આગઈ હુઆ ષટ જેમ કલિમાંહી જોતાં થકા છે, એ પણ શુતધર તેમ. ગુ. ૪
જસદ્ધપક શાસને છે, સ્વસમય – પરમત – દક્ષ *, * . હિચે નહિ કેઈ એને જી, સુગુણ અનેરા શત લક્ષ, શુ. ૫
કુર્ચાલીશારદ તણે છે, બિરુદ ધરે સુવિદિત બલપણિ અલવિ જિણે છે, લીધે ત્રિદશ ગુરુ જિત. ગુ. ૬ ગુજરધર–મંડણ અહિં છે, નામે કાર્ડ વર ગામ તહાં હુએ વ્યવહારિ જી, નારાયણ એહવેં નામ. ગુરુ ૭ તસ ઘરણું સિભાગ છે, તસ નંદન ગુણવંત લઘુતા પણ બુઢા આગલે છે, નામે કુમર જસવત. ગુ. ૮ 'સંવત સેલઅઠયાસિથે જ રહી કુણગિરિર માસિક "શ્રીનયવિજય પંડિતવરુ જ, આવ્યા કહેહે ઉલાસિ. ગુ. ૯ માત પુત્રસ્તું સાધુનાં છે, વાંદિ ચરણ સવિલાસ; સુગુરુ ધર્મ ઉપદેશથી જી, પામી વચરાગ પ્રકાસ. ગુ. ૧૦ અણહિલપુર પાટણ જઈ જ, હૈ ગુરુ પાસે ચારિત્ર,
યશવિજય એવી કરી છે, થાપના નામની તત્ર. ગુ. ૧૧ પાઠતિ-૧ બુદ્ધિ. ૨ કુણગેર. ૩ કહે ઉલ્લાસ.