________________
૧૮૩ વગેરે દેશમાં વિશાળ રોન પ્રાપ્ત કરવાનું કેઈ એવું પ્રસિદ્ધ સ્થાન નથી. વળી, તે કાશીના. શારીઓ ત્યાં શિષ્યાદિકને છ દર્શનના જે મહાન ગ્ર ભણાવે છે તે ધન વિના ભણાવી શકાય નહીં. તેમજ અહીંથી કાશી સુધી જવું તે પણ મટી મુસીબત છે. માટે એ બાબત બહુ વિચારણીય છે.' . . . . . . . . . . .
(૧૬). આ પ્રમાણે શિષ્યને કાશી લઈ જઈને ભણાવવા સંબંધમાં ગુરુમહારાજે અધ્યાપકના પગારની મુસીબત બતાવી ત્યારે તે સાંભળીને ધનજી શેઠે કહ્યું કે, “હે ગુરુરાજસ આપે જે પગારની ચુસીબત કહી તે સાચી છે પરંતુ આવા મહાન બુદ્ધિશાળી અને શાસનપ્રભાવી શિષ્યને માટે અભ્યાસની સગવડ કરાવી દેવી એ અમારું કર્તવ્ય છે. માટે આ બાબતમાં હું રૂપાનાણુના ૨૦૦૦ (બે હજાર) દીનાર (મહાર) ખર્ચ કરવા તૈયાર છું. માટે આપ કાંઈ પણ સંકેચ રાખ્યા વગર શિષ્યને લઈ કાશી પધારે!' આ પ્રમાણે ધનજી શેઠનાં વચન સાંભળી. પિતાના શિષ્યને ભણાવવા માટે સારા મુહુર્ત કાશી તરફ વિહાર કરી, અનુક્રમે આવતાં અનેક ગામમાં ભવ્ય જીને પ્રતિબધ કરતા કરતા અને શિવને ભણાવવાની ઉત્તમ સગવડથી સંતોષ પામતા શ્રીયશવિજયજી. વગેરે શિષ્ય. સહિત. શ્રીયવિજયજી ગુરુમહારાજ કાશીનગરમાં પધાર્યા.. . . . . . - -
: (૧) કાશીનગરમાં આવીને ભણાવનાર ઉપાધ્યાયની સગવડ યથાવસ્થિત કરીને ઉસ્લમ બુદ્ધિવાળા શ્રીયંશવિજયજી મહારાજે બ્રાહ્મણ વિદ્યાગુરુઓની પાસે છ દશમના વિષય વાળા હચવાળા ગ્રન્થનું અધ્યયન શરૂ કર્યું. .. : : : : * .
(૧૮) તે છચે દર્શનના ગ્રન્થમાં ન્યાયશાસ્ત્રોમાં પ્રાચીન અને નવીન ચાય એમ બે પ્રકારનાં ન્યાયશાસ્ત્ર છે તે બનેનાં બંન્ચે ત્રણ વર્ષમાં યથાર્થ જાણી લીધા. અને એમાં નેવીને ન્યાયને “તત્વચિંતામણિ' નામને પ્રસ્થ જે બહુ કઠિન છે તે પણ અલ્પકાળમાં બુદ્ધિના પ્રભોંયથી ભણી લી. * * * * * * * * * * * * * * છે. (૧૯) એ પ્રમાણે છે દશાનાં શાસ્ત્રોમાં નિપુણે થઈને અને તેમાં પણ ન્યાયશાસ્ત્રમાં વિશેષ નિપુણ થઈને શ્રીયશોવિજયજી મહારાજ-કાશીનગરમાં કેઈકે વાર ચર્ચા માટે: મળતી વિદ્યાની સભામાં જઈને ચર્ચાવાદ સાંભળતા હતા. એક વાર તે વિદ્યાનનો સભામાં એક મહાન તાર્કિંકનૈયાયિક...સંન્યાસી આવ્યો. તેણે પિતાના . ચર્ચાવાદમાં સવ વિદ્વાનને દિગમ જેવા બનાવી દીધા. તે વખતે સભામાં તે સંન્યાસી સામેના ચર્ચાવાદમાં: શ્રીયશોવિજયજી મહારાજ પાસે ઊભા રહ્યા અને તેની સાથે ઘણી વિલક્ષણ અને વિવિધ તિથી વાદવિવાદ કરી એ સંન્યાસીને શa નિરુત્તર કરી હરાવ્યું. આ વખતે પાણીમાં આવી મહાન પંડિતની સભામાં સંન્યાસી સામે જીત મેળવવાથી શ્રીયશોવિજીએ ઘણી જ ચિરસ્થાયિની પ્રતિષ્ઠા મેળવી, અને તેઓશ્રી મહાન વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થયાં
(૨). એ પ્રમાણે કાશીની સભામાં મહાન તર્કવાદી સંન્યાસીની સામે જીત મેળવવાથી અને પોતાની સલાનું ગૌરવ સાચવવાથી બહુ હર્ષ પામેલા ત્યાંના વિદ્વાનોએ, શ્રીયશ વિજયજી મહારાજને ન્યાયવિશારદની પદવી આપી. ત્યાર બાદ ગુરૂમહારાજશ્રીનવિજયજી