________________
ને દ્રવ્યગુણપયયને રસ તથા શ્રીજિનસ્તવનની અનેક ચોવીસી' વગેરે ઘણુ ગ્રંથ - બનાવ્યા તથા હિંદી ભાષામાં પણ પ્રભુભક્તિનાં ‘પદ' વગેરે રૂપ અનેક ગ્ર બનાવ્યા છે. એ ગ્રંથ ઉત્તમ ભાવાર્થવાળા અને ગંભીર અર્થવાળા છે. એવા મહાન ગ્રંથના રચનાર શ્રીયશોવિજયજી વાચકને હું વદના કરું છું.
(૫) શ્રુતજ્ઞાનને ધારણ કરનાર એવા, ઉપાધ્યાય-વાચકરૂપી ગગનમંડલને દિપાવવામાં સૂર્ય સંરખાં અને જગતમાં વતતા મુમતાના ધર્મને માનનારા અને રાગી દ્રષી એવા દેવ'ગુરુને માનનારાનાહૂમતને સ્યાદ્વાર શૈલીથી નાશ કરનારા, પૈયશુળવાળા અને આચારાંગ' વગેરે સ્વદર્શનને (જૈન દર્શનના સિદ્ધાંતને તેમજ કૃતિઓ આદિ પરદશનના સિદ્ધાંતને ‘જાણનારા એવા શ્રીયશોવિજથજી વાંચકવરને હું સર્વદા વંદના કરું છું.
(૯) ધર્મ જનેના સમુદાયથી પ્રશંસાપાત્ર થયેલા ગુજરાત દેશમાંના વૃદરા પ્રાંતમાં કલેલ ગામ અને પાટણની વચમાં આવેલા કનેડા નામના ગામમાં જેમને જન્મ થયો હતે તે શ્રીયશવિજ્ય ઉપાધ્યાયને વંદન કરું છું. (અહીં શ્રીઉપાધ્યાયજી મહારાજની જન્મભૂમિ તરીકે-કનોડા ગામ જણાવ્યું તે “સુજસવેલી ભાસ' વગેરે ગ્રંથના આધારે કહ્યું છે.)
' (ઈ તેમનાં પિતાનું નામ નારાયણુદાસ અને માતાનું નામ સૈભાગ્યદેવી હતું. આ માતાપિતાના એ મોટા પુત્ર હતા. તેમના નાના ભાઈનું નામ પદ્ધસિંહ અને તેમનું પિતાનું નામંજશવંત હતું ' ' . ૮. તે સમયમાં પવિત્ર ચારિત્રવાળા પરમપૂજ્ય પંડિત શ્રીનવિજ્યજી મહારાજ એ જિલ્લામાં વિહરતા હતા. તેઓ વિ. સં. ૧૬૮૭માં પાટણની નજીકમાં આવેલા કુણઘર નામના ગામમાં ચોમાસુ રહ્યા હતા. ત્યાં ચોમાસુ પૂર્ણ કરીને ગામેગામ વિહાર કરતા અને ભવ્ય જીને ધમદેશના દેવામાં નિરંતર ઉદ્યમવાળા તે શ્રીનવિજ્યજી મહારાજ વિ. સં. ૧૬૮૮માં કનેડા ગામે પધાર્યા.
* * * . ઈ પોતાના ગામમાં ગુરુમહારાજ પધારેલા જાણી સાભાગ્યદેવી નિત્ય પિતાના જશવંત ને પદમણી નામના બન્ને પુત્રે સહિત વ્યાખ્યાન સાંભળવા જતી હતી. ત્યાં શ્રીનવિજ્યજી ગુરુમહારાજની સંસારની અસારતા દર્શાવનારી વાણી સાંભળીને ત્રણેને વૈરાગ્યભાવના જાગવાથી માતા અને બંને પુત્રો-એમ ત્રણે જણાએ નવિજ્યજી મહારાજના વરદ હસ્તે અણહિલપુર-પાટણમાં વિ. સં. ૧૬૮૮માં દીક્ષા અંગીકાર કરી. .
૧. કન્ટે, કહે-આવાં નામ પણ અન્યત્ર જણાવ્યાં છે.
૨. પદસિંહ શ્રીયશોવિજયજી મહારાજના સફેદર ભાઈ હતા. નાના ભાઈ ઉપર મટાભાઈ પૂણ લાગણી ધરાવતા હતા. એમ “શ્રીગુનર્વવિનિશ્રય' આદિ અતિમ ભાગ વગેરે જેવાં નિર્ણય થાય છેજુઓ જ લઇ વઘાનિયો નાતઃ સુધી. શોર II તથા-વરિતાનિયળનોન ઉદિતચોગિન આ દીક્ષા સમયે બનેની દસ કે બાર વર્ષથી મોટી ઉમર નહિ હૈય, એમ એતિહાસિક ગ્રંથોના અવલોકનથી જણાય છે.