SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ • લાની પ્રતીતિ એ ગુજરાત માટે શરૂઆતની ખ્યાતિને સમય લાગે છે, પણ ખાન આગળ ૧૮ અવધાન અને ઉપાધ્યાયપદ આપવા શ્રીવિજયદેવસૂરિને કહેવું, એ આ કાળ સાથે અસંગત થાય છે, જે આગળ પુરવાર કર્યું છે. એટલે એમ માનવા હરકત નથી કે કાતિવિજયને આમાં મરણ પ થયે લાગે છે અને શ્રી. દેસાઈએ સુચવેલું “વિજ્યપ્રભસૂરિનું નામ ખરું લાગે છે, જે મહાબતખાનની અમદાવાદની સૂબાગીરી સાથેના સમયને સંગત થાય છે. કારણકે તેઓ પોતે જ કહે છે કે, “ઉપાધ્યાયપદ'તે સં. ૧૭૧૮ માં વિજયભસૂરિએ આપ્યું હતું. ગુરૂભાઈઓ.. પવવિજ્ય માટે આગળ કહી ગયા. બીજા વિદ્યાવિજ્ય ઇરિયાવહીની સઝાયના કત તરીકે “શિષ્ય શ્રી વિજય વાચકને કહે, વિદ્યા અરથ વિચાર, (૧૫). " એ રીતે પિતાની ઓળખાણ આપવાથી જાણી શકીએ છીએ. બીજા હશે પણ તે જાણવાનું સાધન હાથ લાગ્યું નથી.' 'શિ– , હેમવિજય-વિજયસિંહસૂરિના સમયમાં શ્રીય વિજ્યજીએ “સાગ્યશતકને ઉદ્ધાર કરી, સમતાશતક' હેમવિજય માટે બનાવ્યું. એટલે તે શિષ્ય તરીકે સંખ્યા પહેલા લાગે છે. આ હેમવિજયશિષ્ય ગુરુ માટે અત્યંત ધ્યાન દઈ પચ્ચગેચરી વહોરી લાવતા અને તેને ઉપયોગ કરવા ગુરુ સામે આવભાવે વિનવણી કરતાં હાથ જોડી ઊભા રહેતા ત્યારે જવાબ મળતું કે, “જરા થોભ, આટલી પંક્તિ સુધારી લઉં, આ જરા પૂરું કરી લઉં? આમ ને આમ ઘણે સમય જતાં હેમવિજય થતસમાધિસ્થના હાથમાંનાં પાનાં ખેંચી લઈ હાથ ઝાલી ઉઠાડી, અહાર પાણી પાસે લઈ જઈ ત્યાં બેસાડી, પિતે સામે બેસી ચુક્તિ-પ્રયુક્તિથી આહાર કરાવતા. ' * તાવિય–જેમણે અમરદત-મિત્રાનંદ રાસ' સં. ૧૭ર૪ વસંતપંચમી, ગુરુ, સ્થાણી શહેરમાં ચાવીસી” (ચતુર્વિશતિ જિનભાસ), તથા “જ્ઞાનપંચમી સ્તુતિ” રચ્યાં છે, જેમના ભ્રાતા સકલગણિગણમુખ્ય લક્ષમીવિજય ગણિ હતા.૩ ક ૧, બહુત ગ્રંથ નથ દખિક, મહા પુરુષ તસાર વિજયસિંહરિ કીઓ સમતા શતકાહાર. (૧૨) ભાવત જાણું તત્ત્વમન, કે સમતા રસલીન જવું પ્રગટે તુઝ સહજ સુખ, અનુભવ ગમ્ય હીન હજી લવ યશવિજય શું શીખ એ, આ૫ આપત, સાધ્યશતક ઉદ્ધાર કરી તેમવિજય મુનિત ૧૦૫) 1. ૨. હેમવિજયે “ઉપશમ અને શ્રમણત્વ' એ શીર્વક પિતાના પદમાં આ પ્રકારે દર્શાવી તેઓ કેના શિષ્ય છે તે બતાવ્યું છે ? . . “ જાનચવિજય વિધ વરરાજે, ગાજે જગ કીરી, શ્રીજશવિજય ઉવજઝાય પસાએ, હેમપ્રભુ સુખ સંપતિ.” . ૩. કાશીવાળા શ્રીવિજયધર્મસૂરિના સ્થાનકવાસી મુનિમાંથી આવેલા સ્ત્ર) મુનિ શ્રી નવિજયજી નામે શિષ્ય વાચક યશોવિજય માટે બીજી ઘણી વાત મને કહેવી એમાં તથાંશ જેવું તે છે. પણ તેને અત્રે નાથવા માવશ્યકતા નથી.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy