SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ • તપગચ્છની ૬૦ મી પાટવાળા શ્રીવિજયદેવસૂરિઓ વિજયસિંહરિને વાચકાઈ સં. ૧૬૭૩ પાટણમાં, સૂરિપદ ૧૬૮૧ અથવા ૮૨ ના વૈશાખ સુદ ૬ ઈડરમાં અને ગણાધીશપણું, સં. ૧૬૮૪ પિષ સુદિ ૨ બુધવારના જારમાં–મંત્રી જયમલે કરેલા ગણુનુક્સાના નદિમહોત્સવપૂર્વક આપ્યાં. અવસાન–શ્રીવિજયદેવસૂરિની હયાતીમાં જે અષાડ સુદિ ૨ ના (સં. ૧૭૦૯) અમદાવાદમાં થયું : : : : આટલી કાળમયદા ઉપરથી આપણને એટલું ચેકસ ભાન થાય છે કે, શ્રીયશેવિજ્ય ગણિ કાશીને અભ્યાસ વગેરે પતાવીને સં. ૧૭૦૭-૮ લગભગ ગુજરાતમાં પાછા ફર્યા હશે. તે એટલા ઉપરથી કે, ગુજરાતી કૃતિ “દવ્યગુણપર્યાય-રાસ' જે સં. ૧૭૨૮ પહેલાની રચના કરે છે, તેમાં એમના સંસ્કૃત તથા –અનેકાંતવ્યવસ્થા' અને ભાષારહસ્ય' નામક ગ્રંથનાં અવતરણ મળે છે. તેમાં “ભાષારહસ્યને આરંભ કરતાં રહસ્યપદ વડે અંકિત એવા ૧૦૮ ગ્રંથ રચવા ઈચ્છા વ્યક્ત કરે છે. જે કાશીના અભ્યાસ કાળ પછીની કૃતિઓ છે. ૪ સાડી ત્રણ ગાથાનું સ્તવન' પણ શ્રીવિજ્યસિંહસૂરિના ગચ્છાધિકારમાં રચાયું છે. તેમાં પણ રહીય કાશીમઠે જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલભાવ પાયાને ઉલલેખ કર્યો છે. એટલે તે કૃતિ તે કાળમર્યાદાની છે. જ એકસો ને પચીસ ગાથાનું સ્તવન' પણ તેમને વિષય જતાં ભેગાભેગું બનેલું લાગે છે. કાંઈ નહિ તે તે સં. ૧૭૧૮ ની પહેલાંની કૃતિ તે છે જ, કારણ કે તેમાં કર્તાએ જશવિજય બુધ એ રીતે પિતાના નામ અને પદવીનું સૂચન કર્યું છે, એટલે તે વખતે વાચક થયેલા નહિ. તેમ એમાં કાશીના અભ્યાસ સંબંધી કેઈ સૂચક હકીકત નથી. એટલે એ જની થયેલી સંભવે છે, તે એટલી કે આ પહેલાં–આ હકીકત તરત બનેલા - આગળ દર્શાવેલા ગુજરાતી ગ્રંથમાં કહી દેવામાં આવી છે. જ હવે “સમુદ્ર વહાણ સંવાદ” ઘેઘામાં મુનિ-વિબુધ સંવત એ ઉપરથી જૈન ગુર્જર કવિઓ ભાગ ૨ માં સં. ૧૭૦૦ ની કૃતિ લખી છે પણ તપગચ્છ ભૂષણ શોભતા, વિજયપ્રભસરિરાજ. એ ઉપરથી સંવત ૧૭૧૧ કે તે પછીની કૃતિ છે. ૧. વિજયસિંહરિ સં. ૧૭૦૯ માં સ્વર્ગવાસી થવાથી મળ વિજયદેવરિને ફરીથી ગચ્છ સંભાળવાનું પ્રાપ્ત થયું. ગ. વી. ૨. આમાંથી કેટલા ગ્રંથો રચાયા તે સંબંધે કાંઈ પણ હકીક્ત મળી નથી. માત્ર આમાંના ભાષારહસ્ય, ઉપદેશર અને નારહસ્ય' નામના ત્રણ જ ગ્રંથો મળ્યા છે. અલભ્ય ગ્રંથની યાદીમાં “અમારહસ્ય' તથા સ્યાદાદરહસ્યનાં નામો માત્ર જેવા અને છે. ૩. ૬૧ મી. પાટે વિજયપ્રભાસરિ-જન્મ ૧૬૭૭ કચ્છ મનહરપુરમાં (વરાહી ગામે), દીક્ષા સં. ૧૬૮૬, પભ્યાસપદ સં. ૧૭૧, સૂરિપદ સં. ૧૭૧ (લ0 ગધાર બંદરમાં વૈશાખ શુદિ ૧૦ તેને ઉત્સવ અમદાવાદવાસી અભેચંદ દેવચંદની પત્ની-સાહિએ કર્યો. સં. ૧૭૧૧ અમદાવાદમાં સુરાના પુત્ર
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy